Saturday, November 05, 2011

Cricket - World Cup, 2011 & 1983



• ૧૯૮૩ (પુડેન્શીdયલ કપ)

• ઇંગ્લેન્ડ્મા રમાયો

• ફાયનલ મેચ લોર્ડઝ સ્ટે ડીયમ ખાતે ભારત (કપિલદેવ) વિરૂધ્ધઆ વેસ્ટીઇન્ડી ઝ (કલાઇવ લોર્ડ) વચ્ચેા રમાઇ

• મેન ઓફ ધ મેચ – મોહિન્દખર અમરનાથ

• વિજેતા ટીમ – ભારત

• મેસકોટ (શુભંકર) – સ્ટઅમ્પી

• ઓફીશીયલ થીમ સોંગ -દે ઘુમા કે (શંકર એહસાન લોય દ્વારા તૈયાર કરાયુ)

• ઉદધાટન ઢાકાના બંગબંધુ નેશનલ સ્ટેદડીયમ ખાતે બાંગ્લાસદેશના વડા પ્રધાન શેખ હસીના દ્વારા

• ભાગ લેનાર ટીમો – ૧૪, રમાયેલ મેચો – ૪૯

• ઉદઘાટનમા લેસર લાઇટના મદદથી આબેહુબ પીચ બતાવી એરીયલ ક્રિકેટની એક ઓવરની રમત પણ રજુ કરાઇ

• આઇ. સી. સી. ટ્રોફી તૈયાર કરનાર – ગેરાર્ડ એન્ડા કું., વજન – ૧૧ કી. ગ્રા., લંબાઇ – ૬૦ સે. મી.

• ભારત વિરૂધ્ધ પાકિસ્તાહન ની સેમી ફાઇનલ મોહાલી ખાતે – બન્નેે દેશના વડાપ્રધાન ઉપસ્‍િથત રહ્યા

• ફાઇનલ મેચ ર-૪-૧૧ ના રોજ મુંબઇના વાનખેડે સ્ટેતડિયમ ખાતે ભારત વિરૂધ્ધન શ્રીલંકા વચ્ચેા રમાઇ જેમા બન્નેસ દેશના રાષ્ટ્ર પતિ ઉપસ્થિેત રહ્યા

• મેન ઓફ ધ મેચ – એમ. એસ. ધોની

• મેન ઓફ ધ સીરીઝ – યુવરાજસિંઘ

Other events of Cricket World cup

• વર્લ્ડકપમાં ઝડપી સેંચુરી બનાવવાનો રેકોર્ડ કેવિન ઓબ્રિયનના નામે છે

• આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2011માં કોણે સૌથી મોટી કેવિન ઓબ્રિયને મારી હતી

• ભારતીય ટીમ ત્રણ વાર વર્લ્ડકપ ક્રિકેટની ફાઈનલમાં પ્રવેશ મેળવી ચુકી છે

• આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2011માં ભારતે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે

• ભારતીય ખેલાડી એમ. એસ. ધોની આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2011માં પસંદગી નહોતા પામ્યા

• પાકિસ્તાનના મિયાદાંદ પછી સચિન તેંડુલકર એવો ખેલાડી છે જેણે વર્લ્ડકપમાં છઠ્ઠીવાર ભાગ લીધો

• આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2011ની ફાઈનલ મુંબઇમા રમાઈ હતી

• આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2011માં તિલકરત્ને દિલશાનએ સૌથી વધુ રન બનાવ્યા છે

• આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2011માં કેટલી એક મેચ ટાઈ સાથે સમાપ્ત થઈ

• લસિથ મલિંગાએ આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં બે વાર હેટ્રિક લીધી છે

• ક્રિકેટ વર્લ્ડકપ ટુર્નામેંટમાં સચિનના નામે 6 સેંચુરી છે

• આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2011માં સર્વોચ્ચ પાર્ટનરશિપ કરવાનો રેકોર્ડ થરંગા દિલશાનના નામે છે

• આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2011ની ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલ ફાઈનલમા વિજયી સિક્સર એમ. એસ. ધોનીએ મારી હતી

• આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2011ની ફાઈનલમાં મેન ઓફ ધ મેચ એમ. એસ. ધોની હતો

• આઈસીસી વર્લ્ડકપ 2011 ટુર્નામેંટમાં યુવરાજ સિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેંટ ખેલાડી છે

• આઈસીસી વર્લ્ડકપ 2011માં પાકિસ્તાની બોલર વાહેબ રિયાઝે સેમી ફાઈનલમાં ભારતની પાંચ વિકેટ લીધી હતી

• વર્લ્ડકપનો સૌથી વધુ રનના લક્ષ્યને પાર કરવાનો રેકોર્ડ આમાંથી આયરલેંડ ટીમના નામે છે

• આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2011માં યુવરાજ સિંગને સૌથી વધુ વાર મેન ઓફ ધ મેચ નો એવોર્ડ મળ્યો હતો

• કપિલદેવના 175 રનના રેકોર્ડ સાથે વર્લ્ડકપ 2011માં વિરેન્દ્ર સહેવાગે બરાબરી કરી

ઑસ્ટ્રેલિયા તથા ન્યુઝીલેન્ડ દેશ સંયુક્ત રીતે ક્રિકેટ વર્લ્ડકપ 2015નુ આયોજન

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.