Saturday, November 05, 2011

IMPORTANT PERSON

૧૯૫૫ મહાદેવભાઇ દેસાઇ મહાદેવભાઇની ડાયરી ડાયરી


૧૯૫૬ રામનારાયણ વિ.પાઠક બૃહદ્ પિંગળ પિંગળશાસ્ત્ર

૧૯૫૮ પં.સુખલાલજી દર્શન અને ચિંતન તત્વજ્ઞાન

૧૯૬૦ રસિકલાલ છો.પરીખ શર્વિલક નાટક

૧૯૬૧ રામસિંહજી રાઠોડ ક્ચ્છનું સંસ્કૃતિદર્શન સંસ્કૃતિ

૧૯૬૨ પ્રો.વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ઉપાયન વિવેચન

૧૯૬૩ રાજેન્દ્ર શાહ શાંત કોલાહલ કાવ્યસંગ્રહ

૧૯૬૪ ડોલરરાય માંકડ નૈવેદ્ય નિબંધ

૧૯૬૫ કાકાસાહેબ કાલેલકર જીવનવ્યવસ્થા નિબંધ

૧૯૬૭ ડો.પ્રબોધ પંડિત ગુજરાતી ભાષાનુ ધ્વનિ સ્વરૂપ

અને ધ્વનિ પરાવર્તન ભાષાશાસ્ત્ર

૧૯૬૮ સુંદરમ્ (ત્રિભુવનદાસ પી.લૂહાર) અવલોકન વિવેચન

૧૯૬૯ સ્વામી આનંદ(અસ્વીકાર) કુળકથાઓ રેખાચિત્રો

૧૯૭૦ નગીનદાસ પારેખ અભિનવનો રસવિચાર વિવેચન

૧૯૭૧ ચંદ્રવદન મહેતા નાટ્ય ગઠરિયાં પ્રવાસકથા

૧૯૭૩ ઉમાશંકર જોશી કવિની શ્રદ્ધા વિવેચન

૧૯૭૪ અનંતરાય રાવળ તારતમ્ય વિવેચન

૧૯૭૫ મનુભાઇ પંચોળી'દર્શક' સોક્રેટીસ નવલકથા

૧૯૭૬ (નટવરલાલ કે.પંડ્યા)ઉશનસ્ અશ્વત્થ કાવ્યસંગ્રહ

૧૯૭૭ રઘુવીર ચૌધરી ઉપરવાસ કથાત્રયી નવલકથા

૧૯૭૮ હરીન્દ્ર દવે હયાતી કાવ્યસંગ્રહ

૧૯૭૯ જગદીશ જોષી વમળનાં વન કાવ્યસંગ્રહ

૧૯૮૦ જયન્ત પાઠક અનુનય કાવ્યસંગ્રહ

૧૯૮૧ ડો.હરિવલ્લભ ભાયાણી રચના અને સંરચના વિવેચન

૧૯૮૨ પ્રિયકાન્ત મણિયાર લીલેરો ઢાળ કાવ્યસંગ્રહ

૧૯૮૩ ડો.સુરેશ હ.જોષી(અસ્વીકાર) ચિન્તયામિ મનસા નિબંધ

૧૯૮૪ ડો.રમણલાલ જોશી વિવેચનની પ્રક્રિયા વિવેચન

૧૯૮૫ કુંદનિકા કાપડિયા સાત પગલાં આકાશમાં નવલકથા

૧૯૮૬ ચંદ્રકાન્ત શેઠ ધૂળમાંની પગલીઓ સંસ્મરણો

૧૯૮૭ સિતાંશુ યશશ્ચંદ્ર જટાયુ કાવ્યસંગ્રહ

૧૯૮૮ ભગવતીકુમાર શર્મા અસૂર્યલોક નવલકથા

૧૯૮૯ જોસેફ મેકવાન આંગળિયાત નવલકથા

૧૯૯૦ અનિલ જોશી સ્ટેચ્યુ નિબંધસંગ્રહ

૧૯૯૧ લાભશંકર ઠાકર ટોળાં,અવાજ,ઘોંઘાટ કાવ્યસંગ્રહ

૧૯૯૨ ભોળાભાઇ પટેલ દેવોની ઘાટી પ્રવાસવર્ણન

૧૯૯૩ નારાયણ દેસાઇ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ જીવનચરિત્ર

૧૯૯૪ રમેશ પારેખ વિતાન સુદ બીજ કાવ્યસંગ્રહ

૧૯૯૫ વર્ષા અડાલજા અણસાર નવલકથા

૧૯૯૬ હિમાંશી શેલત અંધારી ગલીમાં સફેદ ટપકાં ટૂંકી વાર્તાઓ

૧૯૯૭ અશોકપુરી ગોસ્વામી કૂવો નવલકથા

૧૯૯૮ જયંત કોઠારી વાંકદેખાં વિવેચન વિવેચન

૧૯૯૯ નિરંજન ભગત ગુજરાતી સાહિત્ય-પૂર્વાધ-ઉતરાર્ધ વિવેચન

૨૦૦૦ વીનેશ અંતાણી ધૂંઘભરી ખીણ નવલકથા

૨૦૦૨ ધ્રુવ ભટ્ટ તત્વમસિ નવલકથા

૨૦૦૩ બિંદુ ભટ્ટ અખેપાતર નવલકથા

૨૦૦૪ અમૃતલાલ વેગડ સૌંદર્યની નદી નર્મદા પ્રવાસ

૨૦૦૫ સુરેશ દલાલ અખંડ ઝાલર વાગે કવિતા

૨૦૦૬ રતિલાલ 'અનિલ' આટાનો સૂરજ નિબંધ

૨૦૦૭ રાજેન્દ્ર શુક્લ ગઝલ સંહિતા કવિતા

૨૦૦૮ સુમન શાહ ફટફટિયુ ટૂંકી વાર્તાઓ

૨૦૦૯ શિરીષ પંચાલ (અસ્વીકાર) વાત આપણા વિવેચનની વિવેચન

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.