Saturday, November 05, 2011

GUJARAT RIVER

જીલ્લા મુજબ ગુજરાતની નદીઓ


1. અમદાવાદ – સાબરમતી, ખારી, મેશ્વો, ઓમકાર, ભાદર, નલીકા, ઉતાવળી, રોઢ

2. અમરેલી – શેત્રુંજી, ધાતરવડી, નાવલી, સાવલી

3. આણંદ – સાબરમતી, મહીસાગર

4. બનાસકાંઠા – બનાસ, સીપુ, બાલારામ, અર્જુની, સરસ્વતી

5. ભરુચ – નર્મદા, કાવેરી, ગોદાવરી

6. ભાવનગર – શેત્રુંજી, કાળુભાર, માલણ, કેરી, બગડ, ઘેલી

7. દાહોદ – દુધીમતી, પાનમ, માછણ, હડપ, કાળી, ખાન

8. ડાંગ - અંબીકા, પુર્ણા, ખાપરી, ગીરા, ધોધલ

9. ગાંધીનગર - સાબરમતી, ખારી, મેશ્વો,વાત્રક

10. જામનગર - ભગેડી, ફુલઝર, આજી, વેણું, સિંહણ, રૂપારેલ, ડેમી, વર્તુ, રંગમતી, નાગમતી, સસોઇ, ઉડ, પન્ન્ાઇય, ધી,બાલંભડી, સપડા, સોગઠી, સાની

11. જૂનાગઢ - ઉબેણ, ઓઝત, હીરણ, મચ્છુન્દ્રી, સાંબલી, મેંધલ, રાવલ, શીંગોડા, આંબાજળ, ઝાંઝેસરી, પોપટડી,ઉતાવળી, મધુવંતી, કાલીન્દ્રી

12. ખેડા - સાબરમતી, મેશ્વો, ખારી, લુણી, વારાસણી, મહોર, વાત્રક, શેઢી, બાલાશિનોર, મહી

13. મહેસાણા - સાબ૨મતી, રૂપેણ

14. કચ્છ - જાન મઢીયા, ફિફવો, લોખંડ (પીપચર), ખારીનદી (પાન્ધ્રો ), વાણીયાસર (વિરાણી) , દમણ(નોજ) , ચાંગ,ઇશ્વરરીયા (ખારી), કાગનોરા, સાકરા, કનકાવતી, બેરાચીયા, રૂકમાવતી, શારણ, સાદરા, સતાપરવારી, સાંગ,તુણાવારી, બોચી, ભેખી, કેવડી, ભુખી, અરલ,ગુમર,બીબર,ભુરડ

15. નર્મદા - નર્મદા, કરજણ અને તાપી, મેન, અશ્વિની, તરાવ

16. પાટણ - સરસ્વરતી, બનાસવ્ ખારી, રૂપેણ, પુષ્પાકવતી

17. પંચમહાલ - ગોમા, કુણ, પાનમ, કાળી, કરડ, મેશરી, મહીસાગર

18. નવસારી – પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા

19. પોરબંદર – ભાદર, મીણસાર

20. રાજકોટ - ભાદર, મચ્છુ, આજી

21. સાબરકાંઠા - હાથમતી, માઝુમ, વાત્રક, મેશ્વો, હરણાવ, ખારી

22. સુરત - તાપી, કીમ, મીઢોળા, પૂર્ણા, અંબિકા

23. સુરેન્દ્રનગર - લીંબડી, ભોગાવો, વાસલ, વઢવાણ , બ્રાહ્મણી, કંકાવટી, ફુલ્કુ, રૂપેણ, ચંદ્રભાગ, ઉમઇ, સુખભાદર

24. તાપી - તાપી, મીઢોળા, પુણા, અંબિકા

25. વલસાડ - ઔરંગા, પાર, દમણગંગા, કોલક, તાન, માન, વાંકી.

વડોદરા - મહીસાગર, નર્મદા, જાંબુઆ, સુર્યા, વિશ્વામિત્રી, ઢાઢર

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.