Saturday, November 05, 2011

GPSC MATTER LEKHAKO (AUTHOR)



1. ભગવતીકુમાર શર્મા – શબ્દાતીત, અસૂર્યલોક, તુલસીની મંજરીઓ, ઉધર્વમૂળ

2. સુરેશ દલાલ – મારી બારીએથી, સાવ એકલો દરિયો, સ્કાયક્રેઇપર

3. મધુરાય – ચહેરા, કોઇ એક ફુલ નુ નામ બોલો તો, કાલસર્પ, કુમારની અગાસી

4. મોહમ્મદ માંકડ – ધુમ્મસ, હવામા કોની સુગંધ, વૃક્ષ નીચે, તમે કેમ રહ્ય અબોલ

5. પિનાકિન દવે – કામવન, આધાર, વિવર્ત, મોહનિશા, વિશ્વજીત, ડૂબતા અવાજો

6. ઇલા આરબ મહેતા – એક હતા દિવાન બહાદુર, બત્રીસલક્ષણો, રાધા, બત્રીસ પૂતળીની વાત

7. દિલીપ રાણપુરા – મીરાની રહી મહેંક, આંસુભીનો ઉજાસ, કૂંપળ ફુટ્યાની વેળા

8. મફતભાઇ ઓઝા – ઘૂઘવાતા સાગરના મૌન, પળપળના પ્રતિબિંબ, અપ-ડાઉન

9. યશોધર મહેતા – સરી જતી રેતી, કીમિયાગર

10. કિશનસિંહ ચાવડા – અમાસના તારા, ધરતીની પુત્રી, અમાસથી પૂનમ ભણી

11. નવનીત સેવક – સૂસવાટ, પ્રતિશોધ, અગ્નિશિખા, પ્રત્યાઘાત, દરિયાદિલ

12. નટવરલાલ પંડયા (ઉશનસ) – શિશુલોક, પૃથ્વીને પશ્ચિમ ચહેરે

13. ચીનુભાઇ પટવા – ફિલસૂફિયાણી, ચાલો સજોડે સુખી થઇએ, અમે અને તમે

14. કુન્દનિકા કાપડિયા – સાત પગલા આકાશમા

15. વર્ષા અડાલજા – ખરી પડેલો ટહૂકો, પગલા, ગાંઠ છૂટ્યાની વેળા, મારે પણ એક ઘર હોય

16. ધીરુબહેન પટેલ – વિશ્રંભક્થા, વડવાનલ, વાંસનો અંકુર, વમળ, પંખીનો માળો

17. રંભાબહેન ગાંધી – જયરાજ્ય, દીપાલી, રોંગ નંબર

18. ફાધર વાલેસ – સદાચાર, લગ્નસંસાર, ચારિત્ર્ય યજ્ઞ, પ્રેરણા પરખ, કુટુમ્બ ધર્મ

19. અશ્વિની ભટ્ટ – આશકામાંડલ, લજ્જાસન્યાલ, ઓથાર, ફાંસલો, આખેટ

20. વિઠ્ઠલ પંડ્યા – ચક્રવ્યૂહ, સુખની સરહદ, એક ચહેરો, લોહીનો બદલો રંગ

21. રાવજી પટેલ – અંગત, અશ્રુધારા, ઝંઝા

22. વિનોદ ભટ્ટ – ઇદમ તૃતીયમ, પહેલુ સુખ તે મુંગી નાર, સુનો ભાઇ સાધો, વિનોદની નજરે

23. મધુસૂદન પારેખ – સૂડી અને સોપારી, રવિવારની સવારે, હુ, શાણી અને શકરાભાઇ

24. રતિલાલ સાં. નાયક – જોડણી પ્રવેશ, હૈયાના દાન, અલકમલકની વાતો, બાળ રામાયણ

25. સારંગ બારોટ – કોઇ ગોરી કોઇ સાંવરી, મીનમેખ, છૂતાછૂત, જિંદગીના ફેરા

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.