Friday, May 31, 2013

UPSC-2014 (PRILIME) FREE SEMINAR GPSC-2013(PRILIME) FREE SEMINAR BETCH START DATE: 01.07.2013 REG BETCH 12 TO 4(MONDAY TO FRIDAY) WEEK END BETCH 9 TO 6(SATURDAY & SUNDAY)

UPSC-2014 (PRILIME) FREE SEMINAR

GPSC-2013(PRILIME) FREE SEMINAR


DATE:30.06.2013(SUNDAY)TIME:9:00 TO 12:30


SEMINAR PLASE : H.K. ARTS COLLEGE, ASHARAM ROAD,AHMEDABAD


BETCH START DATE: 01.07.2013

REG BETCH 12 TO 4(MONDAY TO FRIDAY)

WEEK END BETCH 9 TO 6 (SATURDAY SUNDAY)

KUMAR CAREER ACADEMY,AHMEDABAD
NEAR GUJARATVIDHYAPITH,
NAVAJIVAN PRESS ROAD,INCOMTEX      

પ્રિય સ્પર્ધક વિદ્યાર્થી મિત્રો,
   એક ઉક્તિ છે ને કે “ DO NOT CHANGE, WITH THE CHANGE ………BUT CHANGE BEFOR THE CHANGE   (પરિવર્તન નો જુવાળ આવે એ વખતે નહિ, પણ જુવાળ આવવાનો હોય તે પહેલા પરિવર્તન લાવી દો.)
                          વર્તમાન સમય એ માત્ર ને માત્ર સ્પર્ધાત્મક-સમયગાળો છે તેવું નથી, સ્પર્ધા તો રામાયણ માં પણ હતી એક વિદ્વાનવ્યક્તિ રાવણ નામે ઓળખાયો જે નવ ગ્રહોને પોતાની ઇચ્છા મુજબ વર્તવા માટે મજબુર કરતો હતો. મહાભારતમાં અર્જુને અને કર્ણે સ્પર્ધાનો સામનો કર્યો હતો,તો ભીષ્મ,દુર્યોધન,ભીમ જેવા પાત્રો વિજેતા સ્પર્ધકો હતા. નેપોલિયન,હિટલર,અબ્રાહમ લિંકન,જેવા મહાન વ્યક્તિઓએ ખુબજ મહેનત અને સ્પર્ધા કરી ત્યારે આજે આપણે તેમને યાદ કરીએ છીએ.અત્યારના સમયગાળામાં લોકો બાળક ના શાળાપ્રવેશ, કોલેજકાળ, યુનિવર્સિટીમાં ડગલે ને પગલે માત્રને માત્ર એક હરિફાઇ જોવા મળે છે. તો આજ ના આ હરીફાઇ ના માહોલ માં કોણ સફળ થશે ? તે કોઇ જ ચોક્કસ કહી શકાતુ નથી.ગુજરાત માં અમદાવાદ,સુરત,રાજકોટ, વડોદરા,જેવા મહાનગરો માં UPSC  EXAM ની તૈયારી કરનારા ૨૫ સ્પર્ધકો પણ જોવા મળતા નથી જે   સ્પર્ધકો છે તે UPSC WITH GPSC ના સગવડીયા ધર્મવાળા છે જે બંન્નેમાં નિષ્ફ્ળ જાય છે.

             વર્તમાન સમય માં ગુજરાત આખામાં અલગ-અલગ જગ્યાએ ૧૫૦ જેટલા વર્ગો ચાલે છે.તેટલા વિદ્યાર્થી UPSC માં પાસ થતા નથી. કારણ કે ખાનગીવર્ગોએ માત્ર નફો કમાવા માટે હોય છે.જે વધારે સારી ડિગ્રી મેળવશે તેને સારી સરકારી કે બિન-સરકારી નોકરી મળશે તે જમાનો હવે રહ્યો નથી.આજે MBBS,BHMS,BAMS,BDS,BE,B.PHARM,B.SC,B.A જેવી સ્નાતકધારી વિદ્યાર્થીઓ જોવા મળશે. જેમની માત્ર વર્તમાન સમયમાં એક જ ઇચ્છા હોય છે કે સરકારી નોકરી મેળવવી અને તે પણ CLASS 1 & 2 તો “કુમાર કેરીયર એકેડેમી” આવો અવસર પુરો પડે છે. જેનો લાભ લો. મેં જાન્યુઆરી ૨૦૧૩ થી માર્ચ ૨૦૧૩ ના સમય માં આખા ગુજરાત માં ૩૦ વિવિધ શહેરો માં UPSC 2013 માટે સેમિનાર કર્યા ત્યારે મને ખબર પડી કે કોઇ પણ જ્ગ્યાએ યોગ્ય પધ્ધતી થી તૈયારી કરાવાતી નથી. એટલે મેં  “કુમાર કેરીયર એકેડેમી”,અમદાવાદ ના સહયોગ થી એક્ સેમીનાર નું આયોજન કરેલ છે. જેમાં અમે “કુમાર કેરીયર એકેડેમી” માં  યોગ્ય પધ્ધતી થી તૈયારી કરાવીશું જેનો સમયગાળો ૧૦ મહિના હશે. સાથો સાથ GPSC CLASS 1 & 2  ની યોગ્ય પધ્ધતી થી તૈયારી કરાવીશું. મારા લેખનના અને સેમીનારના અનુભવ થી મને જાણવા મળ્યું છે કે ગુજરાત માં  UPSC EXAM ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે પણ યોગ્ય સંસ્થાનો અભાવ છે જે હું  “કુમાર કેરીયર એકેડેમી”,અમદાવાદ ના માધ્યમ થી સહકાર પુરો પાડવા માગું છું.   જેની વિગતો માર બ્લોગ માં છે.                                                          

                                                                                                                   PRAFUL GADHAVI

નીચેના સરનામે  પ્રત્યક્ષ મુલકાત લો. સેમીનાર નોલાભ લો. ....M.9824014244