Tuesday, May 27, 2014

UPSC 2014 .EXAM DT 24.08.2014....ADD DT.31.05.2014



UPSC-2014(IAS-IPS etc.)  ની પરીક્ષા ના ત્રણ તબ્બકાઓ છે.  


 જેમકે

તબ્બકો (૧)


                                                  
PART-A PRELIMINARY EXAMINATION

The Examination shall comprise two compulsory papers of 200 marks each.

પ્રિલિમ પરીક્ષા જે પેપર-૧. સામાન્ય અભ્યાસ ૨૦૦માર્ક્સ

Paper I - (200 marks) Duration : Two hours

1.Current events of national and international importance.

2.History of India and Indian National Movement.

3.Indian and World Geography - Physical, Social, Economic Geography of India and the World.

4.Indian Polity and Governance - Constitution, Political System, Panchayati Raj, Public Policy, Rights
Issues, etc.

5.Economic and Social Development Sustainable Development, Poverty, Inclusion, Demographics,
Social Sector initiatives, etc.

6.General issues on Environmental Ecology, Bio-diversity and Climate Change - that do not require
subject specialization.

7.General Science.

પેપર-૨ સામન્ય એપ્ટીટ્યુડ ૨૦૦માર્ક્સ જે બંન્ને હિંન્દીં અને અંગ્રેજીમાં હોય છે.

Paper II- (200 marks) Duration: Two hours
Comprehension
Interpersonal skills including communication skills;
Logical reasoning and analytical ability
Decision-making and problem-solving
General mental ability
Basic numeracy (numbers and their relations, orders of magnitude, etc.) (Class X level), Data
interpretation (charts, graphs, tables, data sufficiency etc. - Class X level)
English Language Comprehension skills (Class X level).


તબ્બકો (૨)
મુખ્ય પરીક્ષા જેમાં કુલ ૭ પેપર હોય છે.

ક્ર્મ
પેપર
માર્ક્સ
પેપર-
SECTION 1  ESSAY
SECTION 2 ENGLISH COMPREHENSION &
ENGLISH PRECIS
200 MARKS

100 MARKS
પેપર-૨ સામાન્ય અભ્યાસ
(ભારતીય હેરિટેજ અને સંસ્કૃતિ, વિશ્વ ઇતિહાસ ભૂગોળ, વિશ્વસમાજ)


250 MARKS
પેપર-૩ સામાન્ય અભ્યાસ
 શાસનબંધારણ,
રાજ્યવ્યવસ્થાસામાજિક ન્યાય અને
આંતરરાષ્ટ્રીય સંબંધો

250 MARKS
પેપર-૪ સામાન્ય અભ્યાસ

(ટેકનોલોજીઇકોનોમિક ડેવલપમેન્ટ,
બાયો વિવિધતા(Bio-diversity)સુરક્ષા પર્યાવરણ,
અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ)
250 MARKS
પેપર-૫ સામાન્ય અભ્યાસ
(નીતિશાસ્ત્ર,અખંડિતતાઅને એપ્ટિટ્યુડ)
250 MARKS
પેપર-૬
વૈકલ્પિક વિષય – ૧  પેપર
250 MARKS
પેપર-૭
વૈકલ્પિક વિષય – ૨ પેપર
250 MARKS
વ્યક્તિત્વ કસોટી
(Personality Test)
275 MARKS
કુલ ટોટલ માર્ક્સ
2075 MARKS
જેમાં અત્યારે જે  માધ્યમ માં સ્નાતક નો અભ્યાસ કર્યો હશે. તે માધ્યમ  ની ભાષામાં ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપી શકશે. જે કોઇ ઉમેદવાર  ભાષા ને જો એકવૈકલ્પિક વિષય તરીકે રાખશે તો તે સ્નાતક તે જ ભાષા માં થયેલ હોવો જોઇએ.
દા.ત. ગુજરાતી સાહિત્ય રાખનાર ઉમેદવાર ગુજરાતી સાહિત્ય માંજ સ્નાતક થયેલ હોવો જોઇએ.




તબ્બકો (૩)
જેમાં અત્યારે જે  માધ્યમ માં સ્નાતક નો અભ્યાસ કર્યો હશે. તે માધ્યમ  ની ભાષામાં ઉમેદવાર મ વ્યક્તિત્વ કસોટી(Personality Test) આપી શકશે.


UPSC-2014 (IAS-IPS etc.)ની જાહેરાત સંદર્ભે
ફોર્મ ભરવા માટે વેબ સાઇટ છે.  http://www.upsc.gov.in

તા.31.05.2014 થી શરુ છે.

ફોર્મ ની DT .31.05.2014
સામાન્ય ઉમેદવાર માટે વયમર્યાદા ૨૧ થી ૩2 વધારે માં વધારે ચાર જ પ્રયત્ન છે.
ઓ.બી.સી. ઉમેદવાર માટે વયમર્યાદા ૨૧ થી ૩5 વધારે માં વધારે સાત જ પ્રયત્ન છે.
એ.સી/એસ.ટી.. ઉમેદવાર માટે વયમર્યાદા ૨૧ થી ૩7  પાસ થાય ત્યાં સુધી છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.