Friday, May 23, 2014

ગરવી ગુજરાતનાં 15માં અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ

ક્રમનામ અને હોદ્દોવિષય ફાળવણીની વિગતો
 મુખ્યમંત્રીશ્રી 
1આનંદીબેન પટેલસામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ ઉદ્યોગ, ગૃહ, ક્લાઇમેટ ચેન્જ, બંદરો, માહિતી પ્રસારણ, નર્મદા, કલ્પસર, મહેસુલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ, તમામ નીતિઓ અને કોઇ મંત્રીશ્રીઓને ન ફાળવેલ હોય તેવી તમામ બાબતો.
 કેબિનેટ કક્ષાનાં મંત્રીઓ 
2નિતીનકુમાર રતિલાલ પટેલઆરોગ્ય,તબીબી શિક્ષણ, પરિવાર કલ્યાણ, માર્ગ અને મકાન, પાટનગર યોજના, વાહન વ્યવહાર
3રમણલાલ ઇશ્વરલાલ વોરાસામાજિક ન્યાય અને અધિકારીતા (અનુસૂચિત જાતિઓનું ક્લ્યાણ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત)
4ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમાશિક્ષણ (પ્રાથમિક,માધ્યમિક,પ્રૌઢ), ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ, અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો, સાયન્સ - ટેકનોલોજી
5સૌરભ પટેલનાણા,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, ખાણ ખનિજ, કુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ,છાપકામ અને લેખન સામગ્રી, આયોજન, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર
6ગણપતભાઇ વેસ્તાભાઇ વસાવાવન અને પર્યાવરણ, આદિજાતિ વિકાસ, વૈધાનિક અને સંસદીય બાબતો
7બાબુભાઇ ભીમાભાઇ બોખીરિયાજળ સંપત્તિ (કલ્પસર સિવાય), પાણી પુરવઠો, ક્રૃષિ, સહકાર, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન
 રાજ્યકક્ષાનાં મંત્રીશ્રીઓ 
8દિલીપકુમાર વીરાજી ઠાકોરસામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ, શ્રમ અને રોજગાર
9વસુબેન નરેન્દ્રભાઇ ત્રિવેદીમહિલા અને બાળ કલ્યાણ(સ્વતંત્ર હવાલો), ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ
10પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજાકાયદો અને ન્યાયતંત્ર, દેવસ્થાન,યાત્રાધામ વિકાસ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો) અને વૈધાનિક અને સંસદીય બાબતો
11છત્રસિંહ પૂંજાભાઇ મોરીઅન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહકોની બાબતો
12જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમારમાર્ગ અને મકાન, પાટનગર યોજના
13રજનીકાંત સોમાભાઇ પટેલગૃહ, પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી, આબકારી
14ગોવિંદભાઇ ઉકાભાઇ પટેલકૃષિ અને પાણી પુરવઠો, વન અને પર્યાવરણ
15નાનુભાઇ ભગવાનભાઇ વાનાણીરમત-ગમત,યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલો), જળસંપત્તિ (કલ્પસર સિવાય), શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ)
16જયંતિભાઇ રામજીભાઇ કવાડિયાપંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ (તમામ સ્વતંત્ર હવાલો)
17શંકરભાઇ લગધીરભાઇ ચૌધરીઆરોગ્ય અને પરિવાર કલ્યાણ, વાહન વ્યવહાર, શહેરી ગૃહ નિર્માણ
18તારાચંદ જગસીભાઇ છેડાકુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ અને ગૌસંવર્ધન
19જયેશકુમાર વિઠ્ઠલભાઇ રાદડિયાપ્રવાસન, નાગરિક ઉડ્ડયન
20બચુભાઇ મગનભાઇ ખાબડપશુપાલન અને મસ્ત્યોદ્યોગ
21કાંતિભાઇ રેશમાભાઇ ગામીતઆદિજાતિ વિકાસ

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.