ભાષા | ગુજરાતી |
---|---|
ગીત | જય જય ગરવી ગુજરાત |
નૃત્ય | ગરબા |
પ્રાણી | સિંહ |
પક્ષી | રાજહંસ |
ફૂલ | જાસૂદ |
વૃક્ષ | વડ |
રમત | ક્રિકેટ, કબડ્ડી |
ગુજરાત | |
गुजरात/Gujarat | |
— રાજ્ય — | |
અક્ષાંશ-રેખાંશ | ૨૩°૧૩′૦૦″N ૭૨°૪૧′૦૦″E |
દેશ | ભારત |
જિલ્લા(ઓ) | ૨૬ |
સ્થાપના | મે ૧, ૧૯૬૦ |
રાજધાની | ગાંધીનગર |
સૌથી મોટું શહેર | અમદાવાદ |
સૌથી મોટું મહાનગર | અમદાવાદ |
રાજ્યપાલ | ડો. કમલા બેનીવાલ |
મુખ્ય મંત્રી | નરેન્દ્ર મોદી |
વિધાનમંડળ (બેઠકો) | ગુજરાત સરકાર (૧૮૨) |
વસ્તી
• ગીચતા
| ૬,૦૩,૮૩,૬૨૮ (૧૦) (૨૦૧૧)
• ૨૫૮ /ચો.કિ.મી. (668 /sq mi)
|
જાતિ પ્રમાણ | ૧.૦૮૬ ♂/♀ |
માનવ વિકાસ દર (૨૦૦૫) | ૦.૬૨૧ (૧૪) |
સાક્ષરતા
• પુરુષ સાક્ષરતા
• સ્ત્રી સાક્ષરતા | ૭૯.૩૧% (૧૨)
• ૮૭.૨૩%
• ૭૦.૭૩% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી |
---|---|
સમય ક્ષેત્ર | આઇએસટી (+૦૫:૩૦) |
વિસ્તાર
• દરિયાકિનારો
| ૧,૯૬,૦૨૪ ચો.કિ.મી.s (75685 sq mi) (૭)
• ૧,૬૦૦ કિ.મી.s (990 માઈલ)
|
આબોહવા
• વરસાદ
|
• ૯૩૨ મિ.મી. (36.7 ઇંચ)
|
ISO 3166-2 | IN-GJ |
જાળસ્થળ | ગુજરાત સરકારનું અધિકૃત જાળસ્થળ |
જિલ્લાઓ
ભારતનાં મહત્વના રાજ્ય ગુજરાતમાં કુલ ૨૬ જિલ્લાઓ આવેલ છે.
જિલ્લા કોડ | જિલ્લાનું નામ | મુખ્યમથક (શહેર) | કુલ વસ્તી (૨૦૦૧) | ક્ષેત્રફળ (ચો.કિ.મી.) | વસ્તીની ગીચતા (/ચો.કિ.મી.) |
---|---|---|---|---|---|
AH | અમદાવાદ | અમદાવાદ | ૫૮,૦૮,૩૭૮ | ૮,૭૦૭ | ૬૬૭ |
AM | અમરેલી | અમરેલી | ૧૩,૯૩,૨૯૫ | ૬,૭૬૦ | ૨૦૬ |
AN | આણંદ | આણંદ | ૧૮,૫૬,૭૧૨ | ૨,૯૪૨ | ૬૩૧ |
BK | બનાસકાંઠા | પાલનપુર | ૨૫,૦૨,૮૪૩ | ૧૨,૭૦૩ | ૧૯૭ |
BR | ભરૂચ | ભરૂચ | ૧૩,૭૦,૧૦૪ | ૬,૫૨૪ | ૨૧૦ |
BV | ભાવનગર | ભાવનગર | ૨૪,૬૯,૨૬૪ | ૧૧,૧૫૫ | ૨૨૧ |
DA | દાહોદ | દાહોદ | ૧૬,૩૫,૩૭૪ | ૩,૬૪૨ | ૪૪૯ |
DG | ડાંગ | આહવા | ૧,૮૬,૭૧૨ | ૧,૭૬૪ | ૧૦૬ |
GA | ગાંધીનગર | ગાંધીનગર | ૧૩,૩૪,૭૩૧ | ૬૪૯ | ૨,૦૫૭ |
JA | જામનગર | જામનગર | ૧૯,૧૩,૬૮૫ | ૧૪,૧૨૫ | ૧૩૫ |
JU | જૂનાગઢ | જૂનાગઢ | ૨૪,૪૮,૪૨૭ | ૮,૮૩૯ | ૨૭૭ |
KA | કચ્છ | ભુજ | ૧૫,૨૬,૩૨૧ | ૪૫,૬૫૨ | ૩૩ |
KH | ખેડા | ખેડા | ૨૦,૨૩,૩૫૪ | ૪,૨૧૫ | ૪૮૦ |
MA | મહેસાણા | મહેસાણા | ૧૮,૩૭,૬૯૬ | ૪,૩૮૬ | ૪૧૯ |
NR | નર્મદા | રાજપીપળા | ૫,૧૪,૦૮૩ | ૨,૭૪૯ | ૧૮૭ |
NV | નવસારી | નવસારી | ૧૨,૨૯,૨૫૦ | ૨,૨૧૧ | ૫૫૬ |
PA | પાટણ | પાટણ | ૧૧,૮૧,૯૪૧ | ૫,૭૩૮ | ૨૦૬ |
PM | પંચમહાલ | ગોધરા | ૨૦,૨૪,૮૮૩ | ૫,૨૧૯ | ૩૮૮ |
PO | પોરબંદર | પોરબંદર | ૫,૩૬,૮૫૪ | ૨,૨૯૪ | ૨૩૪ |
RA | રાજકોટ | રાજકોટ | ૩૧,૫૭,૬૭૬ | ૧૧,૨૦૩ | ૨૮૨ |
SK | સાબરકાંઠા | હિંમતનગર | ૨૦,૮૩,૪૧૬ | ૭,૩૯૦ | ૨૮૨ |
SN | સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર | ૧૫,૧૫,૧૪૭ | ૧૦,૪૮૯ | ૧૪૪ |
ST | સુરત | સુરત | ૪૯,૯૬,૩૯૧ | ૭,૬૫૭ | ૬૫૩ |
TA | તાપી | વ્યારા | ૭,૭૬,૮૭૬ | ૩,૦૪૦ | - |
VD | વડોદરા | વડોદરા | ૩૬,૩૯,૭૭૫ | ૭,૭૯૪ | ૪૬૭ |
VL | વલસાડ | વલસાડ | ૧૪,૧૦,૬૮૦ | ૩,૦૩૪ | ૪૬૫ |
સૌથી મોટુ
- જિલ્લો (વસતી): અમદાવાદ, વસતી, ૫૮,૦૮,૩૭૮[૨૪]
- પુલઃ ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર
- મહેલઃ લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
- ઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સ
- ડેરી: અમૂલ ડેરી, આણંદ
- મોટી નદી: નર્મદા, ૯૮૯૪ ચો.કિ.મી.
- લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિ.મી.
- યુનિવર્સીટી: ગુજરાત યુનિવર્સિટી.
- સિંચાઇ યૉજના: સરદાર સરોવર બંધ
- બંદર: કંડલા બંદર
- હૉસ્પિટલઃ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
- શહેરઃ અમદાવાદ
- રેલવે સ્ટેશન: અમદાવાદ
- સરોવરઃ નળ સરોવર (૧૮૬ ચો .કિમિ)[૨૫]
- સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
- પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
- દરિયાકિનારો: જામનગર, ૩૫૪ કિમિ
- ઊંચુ પર્વતશિખરઃ ગોરખનાથ (દત્તાત્રેય)--ગિરનાર, ઊચાઇ ૧,૧૭૨ મીટર[૨૬]
- વધુ મંદિરો વાળુ શહેરઃ પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો[૨૭]
- મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પ્રકાશન
- મોટુ ખાતર કારખાનુ: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ. ,ગામઃ ચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જિલ્લો
- ખેત ઉત્પાદન બજારઃ ઊંઝા, મહેસાણા જિલ્લો
ગુજરાતના જોવાલાયક સ્થળો
ધાર્મિક સ્થળો/યાત્રાધામો
નીચે ફક્ત મુખ્ય અને વધુ પ્રચલિત સ્થળોની યાદી આપી છે, આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સેંકડો અન્ય સ્થળો છે જે એક અથવા બીજા સમુદાય માટે યાત્રા ધામ છે, અને પ્રાદેશિક ધોરણે કે મોટા પાયે ધાર્મિક સ્થળ તરિકે ખ્યાતનામ છે. આવા અન્ય સ્થળોની યાદી આપને અહીં જોવા મળશે.
- સોમનાથ
- શામળાજી, સાબરકાંઠા જિલ્લો
- કનકાઈ-ગીર
- પાલીતાણા
- પ્રભાસ-પાટણ
- ડાકોર
- પાવાગઢ
- દ્વારકા
- અંબાજી
- બહુચરાજી
- સાળંગપુર
- ગઢડા
- વડતાલ
- નારેશ્વર
- ઉત્કંઠેશ્વર
- સતાધાર
- પરબધામ, તા. ભેસાણ
- ચોટીલા
- વીરપુર
- તુલસીશ્યામ
- સપ્તેશ્વર
- અક્ષરધામ, ગાંધીનગર
- બગદાણા
- ગિરનાર
- તરણેતર
- સંતરામ મંદિર, નડીઆદ
- કબીરવડ, ભરુચ
- માટેલ, તા. મોરબી
પર્યટન સ્થળો
રાષ્ટ્રિય ઉદ્યાનો અને અભયારણ્યો
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો
ગુજરાતમાં ૪ રાષ્ટ્રિય ઉદ્યાનો અને ૨૨ અભયારણ્યો આવેલા છે. રાષ્ટ્રિય ઉદ્યાનો અને અભયારણ્યોની યાદી નીચે મુજબ છે
રાષ્ટ્રિય ઉદ્યાનો
- ગીર રાષ્ટ્રિય ઉદ્યાન,જુનાગઢ
- વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી
- કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
- દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જામનગર
અભયારણ્યો
- નળ સરોવર પક્ષી અભયારણ્ય, અમદાવાદ
- બરડા વન્યજીવ અભયારણ્ય, પોરબંદર
- ગીર અભયારણ્ય, જુનાગઢ
- જેસોર રીંછ અભયારણ્ય, બનાસકાંઠા
- વેળાવદર કાળિયાર અભયારણ્ય, ભાવનગર
- ઈંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, ગાંધીનગર
- થોળ પક્ષી અભયારણ્ય, મહેસાણા
- જાંબુઘોડા અભયારણ્ય, પંચમહાલ
- રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય, દાહોદ
- પાણીયા અભયારણ્ય, અમરેલી
- હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, રાજકોટ
- ગાગા અભયારણ્ય, જામનગર
- ખીજડીયા અભયારણ્ય, જામનગર
- નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય, કચ્છ
- કચ્છ ઘોરાડ અભયારણ્ય, કચ્છ
- મિતિયાળા વન્ય પ્રાણી અભયારણ્ય, અમરેલી
ઔદ્યોગિક કેન્દ્રો
પુરાતત્વીક સ્થળો
ગુજરાતી વર્તમાનપત્રો
- ગુજરાત સમાચાર
- સંદેશ
- ગુજરાતમિત્ર અને ગુજરાતદર્પણ
- દિવ્ય ભાસ્કર દૈનીક
- કચ્છમિત્ર
- અકિલા
- ફુલછાબ
- અવધ ટાઇમ્સ દૈનીક
- મુંબઈ સમાચાર
ગુજરાતી સામાયિકો
- શક્તિ દર્શનમ્-ધર્મપ્રેમી વાચકો માટેનું સામાયિક
બાહ્ય કડીઓ
- ગુજરાતી ભાષા
- ગુજરાત સરકારનુ Official portal
- ગુજરાતનો ઇતિહાસ
- ગુજરાતના ઇતિહાસ વિશે વધુ માહ
- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી
- લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ
- પાકિસ્તાનનાં રાષ્ટ્રપિતા મહમદ અલી ઝીણા
ગુજરાતના મુખ્યમંત્રીઓ
ગુજરાતના મુખ્યમંત્રીઓની ક્રમવાર યાદી
ચાવી: | કોંગ્રેસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | જપા જનતા પાર્ટી | જદ જનતા દળ | ભાજપ ભારતીય જનતા પાર્ટી | રાજપા રાષ્ટ્રીય જનતા પાર્ટી |
---|
મુખ્યમંત્રીઓ
ક્રમ
| મુખ્યમંત્રીઓ
સંખ્યા
| નામ | કાર્યકાળ | ટર્મ નં. | દળ |
---|---|---|---|---|---|
૧ | ૧ | ડો. જીવરાજ નારાયણ મહેતા | ૧ મે, ૧૯૬૦ - ૩ માર્ચ, ૧૯૬૨ | ૧ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૨ | ** | ડો. જીવરાજ નારાયણ મહેતા | ૩ માર્ચ, ૧૯૬૨ - ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૩ | ૨ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૩ | ૨ | બળવંતરાય મહેતા | ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૩ - ૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫ | ૧ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૪ | ૩ | હિતેન્દ્ર દેસાઇ | ૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫ - ૩ એપ્રિલ, ૧૯૬૭ | ૧ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૫ | ** | હિતેન્દ્ર દેસાઇ | ૩ એપ્રિલ, ૧૯૬૭ - ૬ એપ્રિલ, ૧૯૭૧ | ૨ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૬ | ** | હિતેન્દ્ર દેસાઈ | ૭ એપ્રિલ, ૧૯૭૧ – ૧૨ મે, ૧૯૭૧ | ૩ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૭ | ૪ | ઘનશ્યામભાઈ ઓઝા | ૧૭ માર્ચ, ૧૯૭૨ - ૧૭ જુલાઇ, ૧૯૭૩ | ૧ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૮ | ૫ | ચીમનભાઈ પટેલ | ૧૮ જુલાઇ, ૧૯૭૩ - ૯ ફેબ્રુઆરી, ૧૯૭૪ | ૧ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૯ | ૬ | બાબુભાઈ જશભાઈ પટેલ | ૧૮ જુન, ૧૯૭૫ - ૧૨ માર્ચ, ૧૯૭૬ | ૧ | જનતા મોરચો |
૧૦ | ૭ | માધવસિંહ સોલંકી | ૨૪ ડીસેમ્બર, ૧૯૭૬ - ૧૦ એપ્રિલ, ૧૯૭૭ | ૧ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૧ | ** | બાબુભાઈ જશભાઈ પટેલ | ૧૧ એપ્રિલ, ૧૯૭૭ - ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૦ | ૨ | જનતા પાર્ટી |
૧૨ | ** | માધવસિંહ સોલંકી | ૭ જૂન, ૧૯૮૦ - ૧૦ માર્ચ, ૧૯૮૫ | ૨ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૩ | ** | માધવસિંહ સોલંકી | ૧૧ માર્ચ, ૧૯૮૫ – ૬ જુલાઈ, ૧૯૮૫ | ૩ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૪ | ૮ | અમરસિંહ ચૌધરી | ૬ જુલાઈ, ૧૯૮૫ – ૯ ડીસેમ્બર, ૧૯૮૯ | ૧ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૫ | ** | માધવસિંહ સોલંકી | ૧૦ ડીસેમ્બર, ૧૯૮૯ – ૪ માર્ચ, ૧૯૯૦ | ૪ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૬ | ** | ચીમનભાઈ પટેલ | ૪ માર્ચ, ૧૯૯૦ – ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ | ૨ | જનતા દળ, જનતા દળ (ગુજરાત),
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
|
૧૭ | ૯ | છબીલદાસ મહેતા | ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ - ૧૪ માર્ચ, ૧૯૯૫ | ૧ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૮ | ૧૦ | કેશુભાઈ પટેલ | ૧૪ માર્ચ, ૧૯૯૫ - ૨૧ ઓક્ટોબર, ૧૯૯૫ | ૧ | ભારતીય જનતા પાર્ટી |
૧૯ | ૧૧ | સુરેશભાઈ મહેતા | ૨૧ ઓક્ટોબર, ૧૯૯૫ - ૧૯ સપ્ટેમ્બર, ૧૯૯૬ | ૧ | ભારતીય જનતા પાર્ટી |
૨૦ | ૧૨ | શંકરસિંહ વાઘેલા | ૨૩ ઓક્ટોબર, ૧૯૯૬ - ૨૭ ઓક્ટોબર, ૧૯૯૭ | ૧ | રાષ્ટ્રીય જનતા પાર્ટી |
૨૧ | ૧૩ | દિલીપ પરીખ | ૨૮ ઓક્ટોબર, ૧૯૯૭ - ૪ માર્ચ, ૧૯૯૮ | ૧ | રાષ્ટ્રીય જનતા પાર્ટી |
૨૨ | ** | કેશુભાઈ પટેલ | ૪ માર્ચ, ૧૯૯૮ - ૬ ઓક્ટોબર, ૨૦૦૧ | ૨ | ભારતીય જનતા પાર્ટી |
૨૩ | ૧૪ | નરેન્દ્ર મોદી | ૭ ઓક્ટોબર, ૨૦૦૧ - ૨૨ ડિસેમ્બર, ૨૦૦૨ | ૧ | ભારતીય જનતા પાર્ટી |
૨૪ | ** | નરેન્દ્ર મોદી | ૨૨ ડિસેમ્બર, ૨૦૦૨ - ૨૪ ડિસેમ્બર, ૨૦૦૭ | ૨ | ભારતીય જનતા પાર્ટી |
૨૫ | ** | નરેન્દ્ર મોદી | ૨૫ ડિસેમ્બર, ૨૦૦૭ - ૨૬ ડિસેમ્બર, ૨૦૧૨ | ૩ | ભારતીય જનતા પાર્ટી |
૨૬ | ** | નરેન્દ્ર મોદી | ૨૬ ડિસેમ્બર, ૨૦૧૨ - હાલમાં | ૪ | ભારતીય જનતા પાર્ટી |
ગુજરાત
| ||
---|---|---|
પાટનગર | ||
મુખ્ય શહેરો | ||
ગુજરાતના જિલ્લાઓ | ||
વિષય |
ઇતિહાસ • રાજકારણ • રાજ્યપાલો • મુખ્યમંત્રીઓ • શિક્ષણ • લોકો • અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો • સિનેમા
|
ભારતનાં રાજ્યો | |
---|---|
અરુણાચલ પ્રદેશ | આસામ | ઉત્તર પ્રદેશ | ઉત્તરાખંડ | ઓરિસ્સા | આંધ્ર પ્રદેશ | કર્ણાટક | કેરળ | ગોઆ | ગુજરાત | છત્તીસગઢ | જમ્મુ અને કાશ્મીર | ઝારખંડ | તમિલનાડુ | ત્રિપુરા | દિલ્હી | નાગાલેંડ | પશ્ચિમ બંગાળ | પંજાબ | બિહાર | મણિપુર | મધ્ય પ્રદેશ | મહારાષ્ટ્ર | મિઝોરમ | મેઘાલય | રાજસ્થાન | સિક્કિમ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | |
કેન્દ્રશાસિત પ્રદેશો: અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ | ચંડીગઢ | દમણ અને દીવ | દાદરા અને નગર હવેલી | પૉંડિચેરી | લક્ષદ્વીપ |
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.