૧. | ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન | ૧૮૮૮–૧૯૭૫ | ૧૯૫૪ | બીજા રાષ્ટ્રપતિ, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, દાર્શનિક. | તામિલ નાડુ |
૨. | સી.રાજગોપાલાચારી | ૧૮૭૮–૧૯૭૨ | ૧૯૫૪ | છેલ્લા ગવર્નર જનરલ, સ્વાતંત્ર્ય સેનાની. | તામિલ નાડુ |
૩. | ડો.સી.વી.રામન | ૧૮૮૮–૧૯૭૦ | ૧૯૫૪ | નોબૅલ પારિતોષિક વિજેતા ભૌતિક શાસ્ત્રી | તામિલ નાડુ |
૪. | ડો.ભગવાનદાસ | ૧૮૬૯–૧૯૫૮ | ૧૯૫૫ | દાર્શનિક, સ્વાતંત્ર્ય સેનાની. | ઉત્તર પ્રદેશ |
૫. | ડો.એમ.વિશ્વેશ્વરૈયા | ૧૮૬૧–૧૯૬૨ | ૧૯૫૫ | ભાખરાનાગલ બંધના નિર્માતા,સિવિલ એન્જી. | કર્ણાટક |
૬. | જવાહરલાલ નહેરુ | ૧૮૮૯–૧૯૬૪ | ૧૯૫૫ | પ્રથમ વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની, લેખક. | ઉત્તર પ્રદેશ |
૭. | ગોવિંદવલ્લભ પંત | ૧૮૮૭–૧૯૬૧ | ૧૯૫૭ | સ્વાતંત્ર્ય સેનાની,ઉત્તર પ્રદેશનાં પ્રથમમુખ્ય મંત્રી. | ઉત્તર પ્રદેશ |
૮. | ધોન્ડો કેશવ કર્વે | ૧૮૫૮–૧૯૬૨ | ૧૯૫૮ | શિક્ષણશાસ્ત્રી, સમાજ સુધારક. | મહારાષ્ટ્ર |
૯. | ડો.બી.સી.રોય | ૧૮૮૨–૧૯૬૨ | ૧૯૬૧ | ડોક્ટર, રાજકારણી, પશ્ચિમ બંગાળના ભૂ.પૂ.મુખ્ય મંત્રી. | પશ્ચિમ બંગાળ |
૧૦. | પુરુષોત્તમદાસ ટંડન | ૧૮૮૨–૧૯૬૨ | ૧૯૬૧ | સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી. | ઉત્તર પ્રદેશ |
૧૧. | ડો.રાજેન્દ્રપ્રસાદ | ૧૮૮૪–૧૯૬૩ | ૧૯૬૨ | પ્રથમ રાષ્ટ્રપતિ, સ્વાતંત્ર્ય સેનાની. | બિહાર |
૧૨. | ડો.ઝાકીર હુસેન | ૧૮૯૭–૧૯૬૯ | ૧૯૬૩ | ભૂ.પૂ.રાષ્ટ્રપતિ,જામીયા મિલિયાના સ્થાપક. | આંધ્ર પ્રદેશ |
૧૩. | ડો.પી.વી.કાણે | ૧૮૮૦–૧૯૭૨ | ૧૯૬૩ | સંસ્કૃતના વિદ્બાન, | મહારાષ્ટ્ર |
૧૪. | લાલબહાદુર શાસ્ત્રી # | ૧૯૦૪–૧૯૬૬ | ૧૯૬૬ | બિજા વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની. | ઉત્તર પ્રદેશ |
૧૫. | ઈન્દિરા ગાંધી | ૧૯૧૭–૧૯૮૪ | ૧૯૭૧ | પ્રથમ મહિલા વડાપ્રધાન. | ઉત્તર પ્રદેશ |
૧૬. | ડો.વી.વી.ગીરી | ૧૮૯૪–૧૯૮૦ | ૧૯૭૫ | ભૂ.પૂ.રાષ્ટ્રપતિ. | આંધ્ર પ્રદેશ |
૧૭. | કે.કામરાજ # | ૧૯૦૩–૧૯૭૫ | ૧૯૭૬ | સ્વાતંત્ર્ય સેનાની. | તામિલ નાડુ |
૧૮. | મધર ટેરેસા | ૧૯૧૦–૧૯૯૭ | ૧૯૮૦ | નોબૅલ વિજેતા(શાંતિ, ૧૯૭૯). | પશ્ચિમ બંગાળ |
૧૯. | વિનોબા ભાવે # | ૧૮૯૫–૧૯૮૨ | ૧૯૮૩ | ભૂદાન ચળવળનાં પ્રણેતા. | મહારાષ્ટ્ર |
૨૦. | અબ્દુલગફાર ખાન | ૧૮૯૦–૧૯૮૮ | ૧૯૮૭ | સરહદનાં ગાંધી,સ્વાતંત્ર્ય સેનાની. | પાકિસ્તાન |
૨૧. | એમ.જી.રામચંદ્રન # | ૧૯૧૭–૧૯૮૭ | ૧૯૮૮ | ફીલ્મ અભિનેતા,તામિલ નાડુના ભૂ.પૂ.મુખ્ય મંત્રી. | તામિલ નાડુ |
૨૨. | ડો.ભિમરાવ આંબેડકર # | ૧૮૯૧–૧૯૫૬ | ૧૯૯૦ | બંધારણ સભાનાં પ્રમુખ. | મહારાષ્ટ્ર |
૨૩. | નેલ્સન મંડેલા | જ. ૧૯૧૮ | ૧૯૯૦ | રંગભેદ વિરોધી ચળવળનાં પ્રણેતા. | દક્ષિણ આફ્રીકા |
૨૪. | રાજીવ ગાંધી # | ૧૯૪૪–૧૯૯૧ | ૧૯૯૧ | ભૂ.પૂ.વડાપ્રધાન. | નવી દિલ્હી |
૨૫. | સરદાર વલ્લભભાઈ પટેલ# | ૧૮૭૫–૧૯૫૦ | ૧૯૯૧ | સ્વાતંત્ર્ય સેનાની,લોખંડી પૂરૂષ. | ગુજરાત |
૨૬. | મોરારજી દેસાઈ | ૧૮૯૬–૧૯૯૫ | ૧૯૯૧ | ભૂ.પૂ.વડાપ્રધાન,સ્વાતંત્ર્ય સેનાની. | ગુજરાત |
૨૭. | મૌલાના અબ્દુલકલામ આઝાદ # | ૧૮૮૮–૧૯૫૮ | ૧૯૯૨ | સ્વાતંત્ર્ય સેનાની,શિક્ષણશાસ્ત્રી. | પશ્ચિમ બંગાળ |
૨૮. | જે.આર.ડી.તાતા | ૧૯૦૪–૧૯૯૩ | ૧૯૯૨ | મહાન ઉધોગપતિ. | મહારાષ્ટ્ર |
૨૯. | સત્યજીત રે | ૧૯૨૨–૧૯૯૨ | ૧૯૯૨ | ફિલ્મ સર્જક | પશ્ચિમ બંગાળ |
૩૦. | ડો.એ.પી.જે.અબ્દુલ કલામ | જ. ૧૯૩૧ | ૧૯૯૭ | મહાન વૈજ્ઞાનિક,ભૂ.પૂ.રાષ્ટ્રપતિ. | તામિલ નાડુ |
૩૧. | ગુલઝારીલાલ નંદા | ૧૮૯૮–૧૯૯૮ | ૧૯૯૭ | સ્વાતંત્ર્ય સેનાની,ભૂ.પૂ.વડાપ્રધાન. | પંજાબ |
૩૨. | અરુણા અસફઅલી # | ૧૯૦૮–૧૯૯૬ | ૧૯૯૭ | સ્વાતંત્ર્ય સેનાની. | પશ્ચિમ બંગાળ |
૩૩. | એમ.એસ.સુબ્બુલક્ષ્મી | ૧૯૧૬–૨૦૦૪ | ૧૯૯૮ | શાસ્ત્રીય ગાયિકા. | તામિલ નાડુ |
૩૪. | સી.એસ.સુબ્રહ્મણ્યમ્ | ૧૯૧૦–૨૦૦૦ | ૧૯૯૮ | સ્વાતંત્ર્ય સેનાની,હરિયાળી ક્રાંતિના પ્રણેતા. | તામિલ નાડુ |
૩૫. | જયપ્રકાશ નારાયણ # | ૧૯૦૨–૧૯૭૯ | ૧૯૯૮ | સ્વાતંત્ર્ય સેનાની,સમાજ સેવક. | બિહાર |
૩૬. | પંડિત રવિશંકર | જ. ૧૯૨૦ | ૧૯૯૯ | પ્રખ્યાત સિતારવાદક. | ઉત્તર પ્રદેશ |
૩૭. | અમતર્યસેન | જ. ૧૯૩૩ | ૧૯૯૯ | નોબૅલ વિજેતા (અર્થશાસ્ત્ર,૧૯૯૮),અર્થશાસ્ત્રી. | પશ્ચિમ બંગાળ |
૩૮. | ગોપીનાથ બોરડોલોઈ # | ૧૮૯૦–૧૯૫૦ | ૧૯૯૯ | સ્વાતંત્ર્ય સેનાની. | આસામ |
૩૯. | લત્તા મંગેશકર | જ. ૧૯૨૯ | ૨૦૦૧ | પાશ્વ ગાયિકા. | મહારાષ્ટ્ર |
૪૦. | ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન | ૧૯૧૬-૨૦૦૬ | ૨૦૦૧ | શાસ્ત્રીય શરણાઇવાદક | બિહાર |
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.