Thursday, December 29, 2011

PARAM VIR CHAKRA



PVC Medal A.jpg
(PVC) 




પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર જવાનોની યાદી

નંબરનામરેજીમેન્ટતારીખશ્થળનોંધ
IC-521મેજર સોમનાથ શર્મા૪ થી બટાલીયન,કુમાઊ રેજીમેન્ટ૩/૧૧/૧૯૪૭બદગામકાશ્મીરમરણોપરાંત
IC-22356લાન્સ નાયક કરમસિંગ૧ લી બટાલીયન, શીખ રેજીમેન્ટ૧૩/૧૦/૧૯૪૮તીથવાલકાશ્મીર
SS-14246સેકન્ડ લેફટ. રામ રાઘોબા રાણેએન્જીનિયરીંગ કોર૮/૪/૧૯૪૮નૌશેરાકાશ્મીર
27373નાયક જદુનાથ સિંહ૧ લી બટાલીયન, રાજપુત રેજીમેન્ટ-/૨/૧૯૪૮નૌશેરાકાશ્મીરમરણોપરાંત
2831592કંપની હવાલદાર મેજર પીરૂ સિંઘ૬ ઠી બટાલીયન, રજપૂતાના રાયફલ્સ૧૮/૭/૧૯૪૮તિથવાલકાશ્મીરમરણોપરાંત
IC-8497કેપ્ટન ગુરબચન સિંઘ સલારીયા૩ જી બટાલીયન, ૧ લી ગુરખા રાયફલ્સ(મલાઉ રેજીમેન્ટ)૫/૧૨/૧૯૬૧એલીઝાબેથ વિલેકાટંગા,કોંગોમરણોપરાંત
IC-7990મેજર ધનસિંહ થાપા૧ લી બટાલીયન, ૮ મી ગુરખા રાયફલ્સ૨૦/૧૦/૧૯૬૨લદાખભારત
JC-4547સુબેદાર જોગીન્દર સિંઘ૧ લી બટાલીયન, શીખ રેજીમેન્ટ૨૩/૧૦/૧૯૬૨તોંગ પે લાનોર્થ ઇસ્ટ ફ્રંટીયર એજન્સીભારતમરણોપરાંત
IC-7990મેજર સૈતાન સિંઘ૧૩ મી બટાલીયન, કુમાઊ રેજીમેન્ટ૧૮/૧૧/૧૯૬૨રેઝાંગ લામરણોપરાંત
2639885કંપની ક્વાર્ટર માસ્ટરહવાલદાર અબ્દુલ હમીદ૪ થી બટાલીયન, બોમ્બે ગ્રેનેડીયર્સ૧૦/૯/૧૯૬૫ચીમાખેમકરણ સેક્ટરમરણોપરાંત
IC-5565લેફ્ટ.કર્નલ અરદેશર તારાપોર૧૭ મી પૂના હોર્સ૧૫/૧૦/૧૯૬૫ફીલોરાસિયાલકોટ સેક્ટર,પાકિસ્તાનમરણોપરાંત
4239746લાન્સ નાયક આલ્બર્ટ એક્કા૧૪ મી બટાલીયન, બિહાર રેજીમેન્ટ૩/૧૨/૧૯૭૧ગંગાસાગરમરણોપરાંત
10877 F(P)ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંઘ સેખોન૧૮ નં.સ્કોડ્રન, ભારતીય વાયુ સેના૧૪/૧૨/૧૯૭૧શ્રીનગરકાશ્મીરમરણોપરાંત
IC-25067લેફ્ટનન્ટ અરૂણ ખેતરપાલ૧૭ મી પૂના હોર્સ૧૬/૧૨/૧૯૭૧જર્પાલશક્કર ગઢ સેક્ટરમરણોપરાંત
IC-14608મેજર હોશિયાર સિંઘ૩ જી બટાલીયન, બોમ્બે ગ્રેનેડીયર્સ૧૭/૧૨/૧૯૭૧બસંતર નદીશક્કર ગઢસેક્ટર
JC-155825નાયબ સુબેદાર બાના સિંઘ૮ મી બટાલીયન, જમ્મુ અને કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી૨૩/૬/૧૯૮૭સિયાચીન ભૂશીર, કાશ્મીર
IC-32907મેજર રામાસ્વામી પરમેશ્વરન૮ મી બટાલીયન, મહાર રેજીમેન્ટ૨૫/૧૧/૧૯૮૭શ્રી લંકામરણોપરાંત
IC-56959લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે૧ લી બટાલીયન, ૧૧ મી ગુરખા રાયફલ્સ૩/૭/૧૯૯૯જુબેર ટોપબટાલીક સેક્ટર,કારગીલ વિસ્તાર, કાશ્મીરમરણોપરાંત
2690572ગ્રેનેડીયર યોગેન્દ્રનાથ સિંઘ યાદવ૧૮ મી બટાલીયન, બોમ્બે ગ્રેનેડીયર્સ૪/૭/૧૯૯૯ટાઇગર હીલકારગીલ વિસ્તાર
13760533રાયફલમેન સંજય કુમાર૧૩ મી બટાલીયન, જમ્મુ અને કાશ્મીર રાયફલ૫/૭/૧૯૯૯ફ્લેટ ટોપ, કારગીલ વિસ્તાર
IC-57556કેપ્ટન વિક્રમ બત્રા૧૩ મી બટાલીયન, જમ્મુ અને કાશ્મીર રાયફલ૬/૭/૧૯૯૯પોઇંટ ૫૧૪૦,પોઇંટ ૪૮૭૫,કારગીલ વિસ્તારમરણોપરાંત

1 comment:

Note: only a member of this blog may post a comment.