Monday, October 31, 2011

D.S.O. -2012

  • કાકાસાહેબ – દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
  • દાદા સાહેબ – ગનેશ વાસુદેવ માવળંકર
  • દાદા – ધર્માધિકારી દાદા
  • ભારતના દાદા – દાદાભાઇ નવરોજી
  • ભારતના બિસ્માર્ક – સરદાર વલ્લભભાઇ
  • સરદાર – સરદાર વલ્લભભાઇ પટેલ
  • રાષ્ટ્રપિતામહાત્માજી, બાપુજી, સાબરમતીના સંત – મોહનદાસ કરમચંદ ગાંધી
  • મિલ ઉદ્યોગના પિતા – રણછોડલાલ છોટાલાલ
  • મહારાજ – રવિશંકર મહારાજ
  • સુધારાનો સેનાની – વીર નર્મદ
  • વિદ્યાનગરના વિશ્વકર્મા – ભાઇકાકા
  • લોખંડી પુરુષ  સરદાર વલ્લભભાઇ પટેલ

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.