Friday, June 15, 2018

“અપના અડ્ડા ગ્રુપ બંધ કરાવો અભિયાન” જય મોગલ મા.........તારી શકિત અપાર છે.







“અપના અડ્ડા ગ્રુપ બંધ કરાવો અભિયાન”

જય મોગલ મા.........તારી શકિત અપાર છે.
મા મોગલ ની અમારી શ્રધ્ધા અને અમારી લાગણી દુભાઇ હોઇ.
આ ગ્રુપ બંધ કરાવવા માટે નીચે મુજબ કરો.
(૧) https://www.facebook.com/groups/apnaaddagujarati/about/ ખોલો.

(૨) ત્યારબાદ MORE લખ્યુ છે. ત્યાં ક્લિક કરો.

(૩) ત્યારબાદ report group માં જાવ.

(૪) ત્યારબાદ Hate speech ઉપર ક્લિક કરો. અથવા Violence or harmful behavior

(૫) ત્યારબાદ Confirme  કરો.

() ત્યારબાદ Credible threat violence ઉપર ક્લિક કરો

(૭) ત્યારબાદ Confirme  કરો.

(૮) ત્યારબાદ Done કરો.

33,907 મેમ્બર છે. તો આપણે 50000 લોકો આવી રીતે report કરીશું તો આ આખુ ગ્રુપ 
બંધ .  
તો ચાલો “અપના અડ્ડા ગ્રુપ બંધ કરાવો અભિયાન” માં જોડાઇ એ.
આ વિડિઓ જુઓ  અને એમ કરો.  “અપના અડ્ડા ગ્રુપ બંધ” થઇ જાશે.
 જય મોગલ મા.........તારી શકિત અપાર છે.



No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.