પ
તાજ મહલ (ઢાંચો:) ( અઁગ્રેજી઼: Taj Mahal) ભારત ના આગરા શહેરમાં સ્થિત એક મકબરો છે. આનું નિર્માણ મોગલ સમ્રાટ શાહજહાં એ, પોતાની પત્ની મુમતાજ મહલ ની યાદમાં કરાવડાવ્યું હતું.
તાજ મહલ મોગલ વાસ્તુકલા નો ઉત્કૃષ્ટ નમૂનો છે. આની વાસ્તુ શૈલી ફારસી, તુર્ક, ભારતીય તથા ઇસ્લામિક વાસ્તુકળાના ઘટકો નું અનોખું સમ્મિલન છે. સન્ ૧૯૮૩ માં તાજ મહલ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ બન્યું. આની સાથે જ આને વિશ્વ ધરોહર ની સર્વત્ર પ્રશંસિત, અત્યુત્તમ માનવી કૃતિઓમાં નું એક કહેવામાં આવ્યું. તાજમહલને ભારત ની ઇસ્લામી કળા નો રત્ન પણ ઘોષિત કરાવામાં આવ્યો છે. આનું શ્વેત ઘુમ્મટ તથા લાદી આકાર માં આરસથી ઢંકાયેલ[૧] કેન્દ્રીય મકબરો પોતાની વાસ્તુ શ્રેષ્ઠતામાં સૌન્દર્યના સંયોજનનો પરિચય દે છે. તાજમહલ ઇમારત સમૂહ ની સંરચનાની ખાસ વાત છે, કે આ પૂર્ણત: સમમિતીય છે. આ સન ૧૬૪૮ માં લગભગ પૂર્ણ નિર્મિત થયું હતું. ઉસ્તાદ અહમદ લાહૌરીને પ્રાયઃ આના પ્રધાન રૂપાંકનકર્તા માનવામાં આવે છે.
[ફેરફાર કરો]વાસ્તુ કળા
[ફેરફાર કરો]મકબરો
તાજ મહલનું કેન્દ્ર બિંદુ છે, એક ચોરસ પાયા પર બનેલ શ્વેત આરસનો મકબરો. આ એક સમમિતીય ઇમારત છે, જેમાં એક ઈવાન એટલેકે અતિવિશાળ વક્રાકાર (મેહરાબ રૂપી) દ્વાર છે. આ ઇમારત ની ઊપર એક વૃહત ગુમ્મટ સુશોભિત છે. મોટેભાગે મોગલ મકબરોં જેવા, આના મૂળ અવયવ ફારસી ઉદ્દગમથી છે.
[ફેરફાર કરો]મૂળ - આધાર
આનો મૂળ-આધાર એક વિશાલ બહુ-કક્ષીય સંરચના છે. આનો પ્રધાન કક્ષ ઘનાકાર છે, જેની પ્રત્યેક ધાર ૫૫ મીટર છે (જુઓ: તલ માનચિત્ર, ડાબે). લાંબી બાજુ પર એક ભારી-ભરકમ પિશ્તાક, કે મેહરાબાકાર છત વાળા કક્ષ દ્વાર છે. આ ઊપર બનેલ મેહરાબ વાળા છજ્જે સાથે સમ્મિલિત છે.
આ ખૂબ જ સરસ જોવાલાયક સ્થળ છે.
[ફેરફાર કરો]મુખ્ય-મેહરાબ
મુખ્ય મેહરાબ ની બનેં તરફ, એક ની ઊપર બીજી શૈલી માં બનેં તરફ બે-બે અતિરિક્ત પિશ્તાક઼ બનેલી છે. આ શૈલીમાં કક્ષની ચારે બાજુ પર બે-બે પિશ્તાક (એક ની ઊપર બીજી) બને છે. આ રચના ઇમારતની પ્રત્યેક તરફ પૂર્ણત: સમમિતીય છે, જે આ ઇમારતને ચોરસને બદલે અષ્ટકોણ બનાવે છે, પરંતુ ખૂણાની ચારે ભુજાઓ બાકી ચાર બાજુઓથી ઘણી નાની હોવાને કારણે, આને ચોરસાકાર કહેવો જ ઉચિત થશે. મકબરાની ચારે તરફ ચારમિનારા મૂળ આધાર ચોકીની ચારે ખૂણાંમાં ઇમારતના દૃશ્યને એક ચોકઠામાં બાંધતી પ્રતીત કરાવે છે. મુખ્ય કક્ષમાં મુમતાજ મહલ તથા શાહજહાંની નકલી કબરો છે. આ ખૂબ અલંકૃત છે, તથા આની અસલ નીચલા તળ પર સ્થિત છે.
[ફેરફાર કરો]ઘુમ્મટ
મકબરા પર સર્વોચ્ચ શોભાયમાન આરસનો ઘુમ્મટ (જુઓ ડાબે), આનો સર્વાધિક શાનદાર ભાગ છે. આની ઊઁચાઈ લગભગ ઇમારતના આધાર જેટલી, ૩૫ મીટર છે, અને આ એક ૭ મીટર ઊઁચા નળાકાર આધાર પર સ્થિત છે. આ પોતાના આકારાનુસાર પ્રાયઃકાંદાଲડુંગળીના-આકાર (દાડમ આકાર પણ કહેવાય છે) નો ઘુમ્મટ પણ કહેવાય છે. આનું શિખર એક ઉલટી રાખેલ કમળથી અલંકૃત છે. જે ઘુમ્મટની કિનારાના શિખર પર સમ્મિલન દે છે.
[ફેરફાર કરો]છતરીઓ
ઘુમ્મટ ના આકારને આની ચાર કોર પર સ્થિત ચાર નાની ઘુમ્મટ્ટાકારી છતરીઓ (જુઓ જમણે)થી આને બળ મળે છે. છતરીઓ ના ઘુમ્મટ, મુખ્ય ઘુમ્મટના આકારની પ્રતિલિપિઓ જ છે, કેવળ માપ નો ફરક છે. આના સ્તમ્ભાકાર આધાર, છત પર આંતરિક પ્રકાશની વ્યવસ્થા માટે ખુલે છે. આરસના ઊઁચા સુસજ્જિત ગુલદસ્તા, ઘુમ્મટની ઊઁચાઈને વધુ બળ દે છે. મુખ્ય ઘુમ્મટની સાથે-સાથે જ છતરીઓ તથા ગુલદસ્તા પર પણ કમળાકાર શિખર શોભા દે છે. ઘુમ્મટ તથા છતરીઓના શિખર પર પરંપરાગત ફારસી તથાહિંદૂ વાસ્તુ કળાનો પ્રસિદ્ધ ઘટક અવો એક ધાત્વિક કળશ ના કિરિટ કળશ રૂપમાં શોભાયમાન છે.
[ફેરફાર કરો]કિરીટ કળશ
મુખ્ય ઘુમ્મટ ના કિરીટ પર કળશ છે (જુઓ જમણે). આ શિખર કળશ આરંભિક ૧૮૦૦ સુધી સોનાનો હતો, અને હવે આ કાંસુનો બનેલ છે. આ કિરીટ-કળશ ફારસી તથા હિન્દુ વાસ્તુ કળા ના ઘટકોંનુ ં એકીકૃત સંયોજન છે. આ હિંદુ મન્દિરોં ના શિખર પર પણ જોવા મળે છે. આ કળશ પર ચંદ્રમા બનેલ છે, જેની અણી સ્વર્ગની તરફ ઇશારો કરે છે. પોતાના નિયોજનને કારણે ચન્દ્રમા તથા કળશની અણી મળીને એકત્રિશૂલનો આકાર બનાવે છે, જે હિંદુ ભગવાન શિવનું ચિહ્ન છે.[૩]
[ફેરફાર કરો]મિનારા
મુખ્ય આધાર ના ચારે ખૂણાં પર ચાર વિશાળ મિનારા (જુઓ ડાબે)છે. આ પ્રત્યેક ૪૦ મીટર ઊઁચા છે. આ મિનારા તાજમહલના બનાવટની કી સમમિતીય(પ્રતિરૂપતા) પ્રવૃત્તિ દર્શિત કરાવે છે. આ મિનારા મસ્જિદમાં અજાન દેવા હેતુ બનાવવાતા મિનારા સમાન જ બનાવવામાં આવ્યાં છે. પ્રત્યેક મિનાર બે-બે છજ્જા દ્વારા ત્રણ સમાન ભાગોમાં વેંચાયેલ છે. મિનારાની ઊપર અંતિમ છજ્જો છે, જેના પર મુખ્ય ઇમારત સમાન જ છતરી બની છે. આના પર તેજ કમળાકાર આકૃતિ તથા કિરીટ કળશ પણ છે. આ મિનારામાં એક ખાસ વાત છે, આ ચારે બાહરની તરફ હલકી ઢળેલી છે, જેથી ક્યારે કે પડવાની પરિસ્થિતિમાં તે બાહરની તરફ જ પડે, તથા મુખ્ય ઇમારતને કોઈ ક્ષતિ ન પહોંચી શકે.
[ફેરફાર કરો]બાહરી અલંકરણ
તાજમહલનું બાહરી અલંકરણ, મોગલ વાસ્તુકળાનો ઉત્કૃષ્ટતમ ઉદાહરણ છે. જેમ સપાટીનું ક્ષેત્રફળ બદલાય છે, મોટા પિશ્તાકનું ક્ષેત્ર નાનાથી અધિક હોય છે, અને તેનું અલંકરણ પણ તે અનુપાતમાં બદલાય છે. અલંકરણ ઘટક રોગન કે ગચકારીથી અથવા નક્શી તથા રત્ન જડી થ ઈ છે. ઇસ્લામના માનવ આકૃતિના પ્રતિબન્ધનું પૂર્ણ પાલન થયું છે. અલંકરણને કેવળ સુલેખન, નિરાકાર, ભૌમિતિક કે પાનફૂલના રૂપાંકનથી જ કરાયું છે. તાજમહલમાં જોવા મળતાસુલેખન ફ્લોરિડ થુલુઠ લિપિના છે. આ ફારસી લિપિક અમાનત ખાં દ્વારા સૃજિત છે. આ સુલેખજૈસ્પરને શ્વેત આરસના ફળકોમાં જડીને કરાયેલ છે. આરસના સેનોટૈફ પર કરાયેલ કાર્ય અતિ નાજુક, કોમળ તથા મહીન છે. ઊઁચાઈનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઊઁચા ફળકો પર તેના અનુપાતમાં મોટું લેખન કરવામાં આવ્યું છે, જેથી નીચેથી જોતાં ત્રાંસાઈ પ્રતીત ન થાય. પૂરા ક્ષેત્રમાં કુરાનની આયતો, અલંકરણ હેતુ પ્રયોગ થઈ છે. હાલમાં થયેલ શોધોથી ખબર પડી છે, કે અમાનત ખાને જ તે આયતોની પસંદગી પણ કરી હતી. [૪][૫]
[ફેરફાર કરો]પ્રયુક્ત સૂરા
અહીંના પાઠ્ય કુરાનમાં વર્ણિત, અંતિમ નિર્ણયના વિષયમાં છે, તથા તેમાં નિમ્ન સૂરાની આયતો સમ્મિલિત છે:
ઢાંચો:બુલેટસૂરા ૯૧ - સૂર્ય,
ઢાંચો:બુલેટસૂરા ૧૧૨ - વિશ્વાસની શુદ્ધતા,
ઢાંચો:બુલેટસૂરા ૮૯ - ઉષા,
ઢાંચો:બુલેટસૂરા ૯૩ - પ્રાતઃ પ્રકાશ,
ઢાંચો:બુલેટસૂરા ૯૫ - અંજીર,
ઢાંચો:બુલેટસૂરા ૯૪ - સાંત્વના,
ઢાંચો:બુલેટસૂરા ૩૬ - યા સિન,
ઢાંચો:બુલેટસૂરા ૮૧ - ફોલ્ડિંગ અપ,
ઢાંચો:બુલેટસૂરા ૮૨ - તૂટીને વિખરાવું,
ઢાંચો:બુલેટસૂરા ૮૪ - ટુકડા થવા,
ઢાંચો:બુલેટસૂરા ૯૮ - સાક્ષ્ય,
ઢાંચો:બુલેટસૂરા ૬૭ - રિયાસત,
ઢાંચો:બુલેટસૂરા ૪૮ - વિજય,
ઢાંચો:બુલેટસૂરા ૭૭ - તે જેમને આગળ મોકલાયા તથા
ઢાંચો:બુલેટસૂરા ૩૯ - ભીડ઼
ઢાંચો:બુલેટસૂરા ૧૧૨ - વિશ્વાસની શુદ્ધતા,
ઢાંચો:બુલેટસૂરા ૮૯ - ઉષા,
ઢાંચો:બુલેટસૂરા ૯૩ - પ્રાતઃ પ્રકાશ,
ઢાંચો:બુલેટસૂરા ૯૫ - અંજીર,
ઢાંચો:બુલેટસૂરા ૯૪ - સાંત્વના,
ઢાંચો:બુલેટસૂરા ૩૬ - યા સિન,
ઢાંચો:બુલેટસૂરા ૮૧ - ફોલ્ડિંગ અપ,
ઢાંચો:બુલેટસૂરા ૮૨ - તૂટીને વિખરાવું,
ઢાંચો:બુલેટસૂરા ૮૪ - ટુકડા થવા,
ઢાંચો:બુલેટસૂરા ૯૮ - સાક્ષ્ય,
ઢાંચો:બુલેટસૂરા ૬૭ - રિયાસત,
ઢાંચો:બુલેટસૂરા ૪૮ - વિજય,
ઢાંચો:બુલેટસૂરા ૭૭ - તે જેમને આગળ મોકલાયા તથા
ઢાંચો:બુલેટસૂરા ૩૯ - ભીડ઼
જેવો કોઈ તાજમહલના દ્વારથી પ્રવેશ કરે છે, સુલેખ છે
“ | હે આત્મા ! તૂ ઈશ્વરની પાસે વિશ્રામ કર. ઈશ્વર પાસે શાંતિની સાથે રહે તથા તેની પરમ શાંતિ તારા પર વરસે. | „ |
[ફેરફાર કરો]મેહરાબની બનેં તરફના સ્પૈન્ડ્રલ
મેહરાબની બનેં તરફના સ્પૈન્ડ્રલ (પાસપાસેની બે કમાન વચ્ચેનો ત્રિકોણ ભાગ)અમૂર્ત પ્રારૂપ પ્રયુક્ત કરેલ છે, ખાસકરી આધાર, મિનારા, દ્વાર, મસ્જિદ, જવાબ માં; અને કોઈ-કોઈ મકબરાની સપાટી પર પણ. બલુઆ-પત્થરની ઇમારતના ઘુમ્મટો તથા તેહખાનામાં પત્થરની નક્શીથી ઉત્કીર્ણ ચિત્રકારી દ્વારા વિસ્તૃત ભૌમિતિક નમૂના બનાવી અમૂર્ત પ્રારૂપ કંડેરાયેલ છે. અહીં છેરિંગબોન શૈલીમાં પત્થર જડીને સંયુક્ત થયેલ ઘટકોની વચ્ચેનું સ્થાન ભરાયેલ છે. લાલ બલુઆ-પત્થર ઇમારતમાં શ્વેત, તથા શ્વેત આરસમાં કાળા અને ઘાટા ,જડાઊ કાર્યથી કરેલ છે. આરસની ઇમારતના ગારા-ચૂનાથી બનેલાં ભાગોને રંગીન કે ઘેરા રંગના કરેલ છે. આમા અત્યધિક જટિલ ભૌમિતિક પ્રતિરૂપ બનાવવામાં આવ્યાં છે. ફર્શ તથા ગલિયારામાં વિરોધી રંગની ટાઇલો કે ગુટકોના ટૈસેલેશન નમૂનામાં પ્રયોગ કરવામાં આવ્યો છે.
[ફેરફાર કરો]પાદપ રૂપાંકન
મકબરાની નીચલી દીવાલો પર પાદપ રૂપાંકન મળી આવે છે. આ શ્વેત આરસના નમૂના છે, જેમાં સજીવ બાસ રિલીફ શૈલીમાં પુષ્પો તથા વેલ-બૂટ્ટાનું સજીવ અલંકરણ કરેલ છે. આરસને ખૂબ લીસું કરી અને ચમકાવી મહીનતમ વર્ણનને પણ નિખારવામાં આવ્યું છે. ડૈડો સાઁચા તથા મેહરાબોના સ્પૈન્ડ્રલ પણ પીટ્રા ડ્યૂરાના ઉચ્ચસ્તરીય રૂપાંકિત છે. આને લગભગ ભૌમિતિક વેલો, પુષ્પો તથા ફળોથી સુસજ્જિત કરેલ છે.આમાં જડેલા પત્થરો છે.- પીત આરસ, જૈસ્પર, હરિતાશ્મ,જેને પણ સપાટી સાથે મેળવીને ઘસાઈ કરેલ છે.
[ફેરફાર કરો]આંતરિક અલંકરણ
તાજમહલનો આંતરિક કક્ષ પરંપરાગત અલંકરણ અવયવોથી જુદો છે. અહીં જડાઊ કાર્ય પીટ્રા ડ્યૂરા નથી, પણ બહુમૂલ્ય પત્થરો તથા રત્નોની લૈપિડરી કળા છે. આંતરિક કક્ષ એક અષ્ટકોણ છે, જેના પ્રત્યેક ફળકમાં પ્રવેશ-દ્વાર છે, જોકે કેવળ દક્ષિણ બાગની તરફનો પ્રવેશદ્વાર જ વપરાય છે. આંતરિક દીવાલો લગભગ ૨૫ મીટર ઊઁચી છે, તથા એક આભાસી આંતરિક ઘુમ્મટથી ઢંકાયેલી છે, જે સૂર્યના ચિન્હથી સજાયેલી છે. આઠ પિશ્તાક મેહરાબ ફર્શના સ્થાનને ભૂષિત કરે છે. બાહરી તરફ, પ્રત્યેક નિચલા પિશ્તાક પર એક બીજો પિશ્તાક લગભગ દીવારની મધ્ય સુધી જાય છે. ચાર કેન્દ્રીય ઊપરી મેહરાબ છજ્જો બનાવે છે, તથા દરેક છજ્જાની બાહરી બારી, એક આરસની જાળીથી ઢંકાયેલી છે. છજ્જાની બારીઓ સિવાય, છત પર બનેલી છતરીઓથી ઢંકાયેલ ખુલા છિદ્રોથી પણ પ્રકાશ આવે છે. કક્ષની પ્રત્યેક દીવાર ડૈડો બાસ રિલીફ, લૈપિડરી તથા પરિષ્કૃત સુલેખન ફળકોથી સુસજ્જિત છે, જે ઇમારતના બાહરી નમૂનાને બારીકીથી દેખાડે છે. આઠ આરસના ફળકોથી બનેલી જાળીઓનો અષ્ટકોણ, કબરોને ઘેરે છે. દરેક ફળકની જાળી પચ્ચીકારીના મહીન કાર્યથી ગઠિત છે. શેષ સપાટી પર બહુમૂલ્ય પત્થરો તથા રત્નોનો અતિ સૂક્ષ્મ જડાઊ પચ્ચીકારી કાર્ય છે, જે જોડીમાં વેલો, ફળ તથા ફૂલોથી સજ્જિત છે.
મુસ્લિમ પરંપરા અનુસાર કબરની વિસ્તૃત સજવટની મનાઈ છે. આ માટે શાહજહાં તથા મુમતાજ મહલ ના પાર્થિવ શરીર આની નીચે તુલનાત્મક રૂપથી સાધારણ, અસલી કબરોમાં દફ્ન છે, જેમના મુખ જમણી તથા મક્કાની તરફ છે. મુમતાજ મહલની કબર આંતરિક કક્ષની મધ્યમાં સ્થિત છે, જેનો લંબચોરસાકાર આરસ આધાર ૧.૫ મીટર પહોળો તથા ૨.૫ મીટર લામ્બો છે. આધાર તથા ઊપરનો શૃંગારદાન રૂપ,બનેં બહુમૂલ્ય પત્થરો તથા રત્નોથી જડેલા છે. આ ઉપર કરેલ સુલેખન મુમતાજના વ્યક્તિમત્વ તથા પ્રશંસામાં છે. આના ઢાકણાં પર એક ઉભરાયેલ લંબચોરસ લોજૈન્જ (ર્હોમ્બસ) બનેલ છે, જે એક લેખન પટ્ટનો આભાસ છે. શાહજહાંની કબર મુમતાજની કબરની દક્ષિણ તરફ છે. આ પૂરા ક્ષેત્રમાં એકમાત્ર દૃશ્ય અસમ્મિતીય ઘટક છે. આ અસમ્મિતી શાયદ એ માટે છે, કે શાહજહાંની કબર અહીં બને તે નિર્ધારિત ન હતુ. આ મકબરો માત્ર મુમતાજની માટે બન્યો હતો. આ કબર મુમતાજની કબરથી મોટી છે, પરંતુ તે જ ઘટક દર્શાવે છે: એક વૃહતતર આધાર, જેના પર બનેલ થોડો મોટો શ્રંગારદાન, તેજ લૈપિડરી તથા સુલેખન, જો તેની પહેચાન દે છે. તેહખાનામાં બનેલ મુમતાજ મહલની અસલી કબર પર અલ્લાહના નવ્વાણું નામ ખોદેલ છે જેમાં અમુક છે "ઓ નીતિવાન, ઓ ભવ્ય, ઓ રાજસી, ઓ અનુપમ, ઓ અપૂર્વ, ઓ અનન્ત, ઓ અનન્ત, ઓ તેજસ્વી... " આદિ. શાહજહાંની કબર પર ખુદા છે;
[ફેરફાર કરો]ચાર બાગ
વિશાળ ૩૦૦ વર્ગ મીટરનો ચારબાગ, એક મોગલ બાગ. આ કૉમ્પ્લેક્સને ઘેરે છે. આ બાગમાં ઊઁચે ઉઠેલા પથ છે. આ પથ આ ચાર બાગને ૧૬ નિમ્ન સ્તર પર બનેલી ક્યારિઓમાં વહેંચે છે. બાગની મધ્યમાં એક ઉચ્ચસ્તર પર બલા તળાવમાં તાજમહલના પ્રતિબિમ્બનું દર્શન થાય છે. આ મકબરા તથા મુખ્યદ્વારની મધ્યમાં બનેલો છે. આ પ્રતિબિમ્બ તાજ મહલની સુંદરતાને ચાર ચાઁદ લગાવે છે. અન્ય સ્થાનોં પર બાગમાં વૃક્ષોને હારમાળા છે તથા મુખ્ય દ્વારથી મકબરા સુધી ફુવારા છે. [૭] આ ઉચ્ચ સ્તરના કે તળાવને અલ હૌદ અલ કવથાર કહે છે, જો કે મુહમ્મદ દ્વારા પ્રત્યાશિત અપારતાને તળાવને દર્શાવે છે.[૮]ચારબાગના બગીચા ફારસી બાગોથી પ્રેરિત છે, તથા ભારતમાં પ્રથમ દ્રષ્ટ્યા મોગલ બાદશાહ બાબર દ્વારા બનવાએલ હતાં. આ સ્વર્ગ (જન્નત)ની ચાર વહેતી નદિઓ તથા પૅરાડાઇઝ કે ફિરદૌસના બાગોંની તરફ સંકેત કરે છે. આ શબ્દ ફારસી શબ્દ પારિદાઇજા થી બનેલ શબ્દ છે, જેનો અર્થ છે એક પણત્ત રક્ષિત બાગ. ફારસી રહસ્યવાદમાં મોગલ કાલીન ઇસ્લામી પાઠ્યમાં ફિરદૌસને એક આદર્શ પૂર્ણતાનો બાગ બતાવ્યો ગયો છે. આમાંના એક કેન્દ્રીય પર્વત કે સ્ત્રોત અથવા ફુવારામાંથી ચાર નદીઓ ચારે દિશાઓ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ તથા પશ્ચિમ તરફ વહે છે, જે બાગને ચાર ભાગોમાં વહેંચે છે.
અધિકતર મોગલ ચારબાગ લંબચોરસ હોય છે, જેમની કેન્દ્રમાં એક મણ્ડપ/મકબરો બનેલો હોય છે. કેવળ તાજમહલના બાગોમાં આ અસામાન્યતા છે; કે મુખ્ય ઘટક મણ્ડપ, બાગની અંતમાં સ્થિત છે. યમુના નદીની બીજી તરફ સ્થિત માહતાબ બાગ કે ચાંદની બાગની શોધથી, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે એ નિષ્કર્ષ કાઢ્યું છે, કે યમુના નદી પણ આ બાગના રૂપનો ભાગ હતી, અને તેને પણ સ્વર્ગની નદિઓમાંથી એક ગણવી જોઇએ.[૯] બાગના ખાકા તથા તેના વાસ્તુ લક્ષણ્, જેમકે ફુવારા, ઈંટો, આરસની પગદંડી તથા ભૌમિતિક ઈંટ-જડિત ક્યારિઓ, જે કાશ્મીરના શાલીમાર બાગથી એકરૂપ છે, બતાવે છે કે આ બનેંનો વાસ્તુકાર એક જ હોઇ શકે છે, અલી મર્દાન.[૧૦]બાગના આરમ્ભિક વિવરણો આના વૃક્ષ છોડમાં ગુલાબ, કુમુદ કે નરગિસ તથા ફળો ના વૃક્ષોની અધિકતા બતાવે છે.[૧૧]જેમ જેમ મોગલ સામ્રાજ્યનું પતન થયું, બાગોની દેખરેખમાં કમી આવી. જ્યારે બ્રિટિશ રાજ્ય પાસે આનું પ્રબન્ધન આવ્યું, તો તેમને આ બાગોને લંડનના બગીચા ની જેમ બદલી દીધાં.[૧૨]
[ફેરફાર કરો]સાથી ઇમારતો
તાજમહલ ઇમારત સમૂહ રક્ષાદીવાલોથી પરિબદ્ધ છે. આ દીવાલો ત્રણ તરફ લાલ બલુઆ પત્થરથી બની છે, તથા નદી ની તરફ ખુલી છે. આ દીવાલોની બાહર અતિરિક્ત મકબરો સ્થિત છે, જેમાં શાહજહાંકી અન્ય પત્નીઓ દફ્ન છે, તથા એક મોટો મકબરો મુમતાજની પ્રિય દાસી માટે પણ બનેલો છે. આ ઇમારતો પણ અધિકતર લાલ બલુઆ પત્થરથી જ નિર્મિત છે, તથા તે કાળ ના નાના મકબરાને દર્શાવે છે. આ દીવાલોની બાગોને લાગેલી અંદરની તરફમાં સ્તંભ સહિત તોરણ વાળા ગલિયારા છે. આ હિંદુ મન્દિરોની શૈલી છે, જેને પાછળથી મસ્જિદોમાં પણ અપનાવાઇ હતી. દીવાલમાં વચ-વચમાં ઘુમ્મટ વાળી ગુમટિઓ પણ છે ( છતરીઓ વાળી નાની ઇમારતો, જો કે ત્યારે પહેરો દેવા કામ આવતી હશે, પરંતુ હવે સંગ્રહાલય બની ગઈ છે.
મુખ્ય દ્વાર (દરવાજોଲદરવાજા) પણ એક સ્મારક સ્વરૂપ છે. આ પણ આરસ તથા લાલ બલુઆ પત્થરથે નિર્મિત છે. આ આરમ્ભિક મોગલ બાદશાહોની વાસ્તુકળાનું સ્મારક છે. આનું મેહરાબ તાજમહલના મેહરાબ જેવો છે. આની પિશ્તાક મેહરાબો પર સુલેખનથી અલંકરણ ક્રવામાં આવ્યું છે. આમાં બાસ રિલીફ તથા પીટ્રા ડ્યૂરા પચ્ચીકારી થી પુષ્પાકૃતિ આદિ પ્રયુક્ત છે. મેહરાબી છત તથા દીવાલો પર અહીંની અન્ય ઇમારતો જેમ ભૌમિતિક નમૂના બનાવવામાં આવ્યાં છે.
આ સમૂહના સુદૂર છેડા પર બે વિશાળ લાલ બલુઆ પત્થરની ઇમારતો છે, જે મકબરાને તરફ મોં કરે છે. આની પાછળ પૂર્વી તથા પશ્ચિમી દીવાલોથી જોડાયેલ છે , તથા બનેં એક બીજાની પ્રતિબિમ્બ આકૃતિ છે. પશ્ચિમી ઇમારત એક મસ્જિદ છે, અને પૂર્વી ને જવાબ કહે છે, જેનો પ્રાથમિક ઉદ્દેશ્ય વાસ્તુ સંતુલન છે, તથા આગન્તુક કક્ષની જેમ પ્રયુક્ત થાય છે. આ બનેં ઇમારતોની વચ્ચે ફરક એ છે, કે મસ્જિદમાં એક મેહરાબ ઓછી છે, તેમાં મક્કાની તરફ આલા બનેલ છે, તથા જવાબની પટમાં ભૌમિતિક નમૂના બનેલા છે, જ્યારે કે મસ્જિદના પટમાં ૫૬૯ નમાજ઼ પઢ઼વા માટે હેતુ બિછૌના(જા-નમાજ઼) ના પ્રતિરૂપ કાળા આરસથી બનેલા છે. મસ્જિદનું મૂળ રૂપ શાહજહાં દ્વારા નિર્મિત અન્ય મસ્જિદો સમાન જ છે, ખાસકરી મસ્જિદ જહાંનુમા, કે દિલ્લીની જામા મસ્જિદ; એક મોટો દાલાન કે કક્ષ કે પ્રાંગણ, જેના પર ત્રણ ઘુમ્મટ બને છે. આ કાળની મોગલ મસ્જીદો, પુણ્યસ્થાનને ત્રણ ભાગોંમાં વહેંચે છે; વચ્ચો વચ્ચ મુખ્ય સ્થાન, તથા બનેં તરફ નાના સ્થાન. તાજમહલમાં દરેક પુણ્યસ્થાન એક વૃહત મેહરાબી તહખાનામાં ખુલે છે. આ સાથી ઇમારતો ૧૬૪૩માં પુરી થઈ.
[ફેરફાર કરો]નિર્માણ
તાજમહલ પરિસીમિત[૧૩] આગરા નગરના દક્ષિણ છેડા પર એક નાની ભૂમિ પ્રદેશ પર બનાવવામાં આવ્યો હતો. શાહજહાંએ આને બદલે જયપુરના મહારાજા જયસિંહને આગરા શહેરની મધ્યમાં એક વૃહત મહલ આપ્યો હતો. [૧૪] લગભગ ત્રણ એકરના ક્ષેત્રને ખોદવામાં આવ્યો, તથા તેમાં કૂડો-કર્કટ ભરી તેને નદીની સપાટી થી પચાસ મીટર ઊઁચો બનાવવામાં આવ્યો, જેથી કે સીલન આદિથી બચાવ થૈ શકે. મકબરાના ક્ષેત્રમાં , પચાસ કુવા ખોદી કંકર-પત્થરોથી ભરી આધાર સ્થાન બનાવવામાં આવ્યો. પછી વાંસના પરંપરાગત મંચડા(સ્કૈફ્ફોલ્ડિંગ) થી વિરુદ્ધ, એક ખૂબ મોટો ઈંટોનો , મકબરા સમાન જ ઢાઁચો બનાવવામાં આવ્યો. આ ઢાંચો એટલો મોટો હતો, કે અભિયાઁત્રિકોના(ઈજનેરોના) અનુમાનથી તેને હટાવવામાં જ વર્ષો લાગી જાત. આનું સમાધાન એ થયું, કે શાહજાહાઁના આદેશાનુસાર સ્થાનીય ખેડૂતોને ખુલી છૂટ દેવાઈ કે એક દિવસમાં કોઈ પણ ચાહે તેટલી ઈંટો લઈ જઈ શકે છે, અને તે ઢાંચો રાત ભરમાં જ સાફ થઈ ગયો. બધી નિર્માણ સામગ્રી તથા આરસને નિયત સ્થાન પર પહોંચાડવા પંદર કિલોમીટર લાંબો માટીનો ઢોળાવ બનવવામાં આવ્યો. વીસ થી ત્રીસ બળદને ખાસ નિર્મિત ગાડીઓમાં જોડી શિલાખંડોને અહીં લવાયા હતાં. એક વિસ્તૃત પૈડ઼ તથા બલ્લી થી બની, ચરખી ચલાવવાની પ્રણાલી બનાવાઈ, જેથી ખંડો ને ઇચ્છિત સ્થાનોં પર પહોંચાડી શકાય. નદીથી પાની લાવવા માટે રહેંટ પ્રણાલીનો પ્રયોગ કરાયેલ હતો. તેમાંથી પાની ઊપર બનેલ મોટા ટાંકામાં ભરાતું હતું. પછી આને ત્રણ ગૌણ ટાંકામાં ભરાતું હતું, જ્યાંથી તેને નળીઓ (પાઇપોં) દ્વારા સ્થાનો પર પહોંચાડવામાં આવતું હતું.
આધારશિલા તથા મકબરાને નિર્મિત થવામાં બાર વર્ષ લાગ્યાં. શેષ ઇમારતો તથા ભાગોને બીજાં દસ વર્ષોમાં પૂર્ણ કરાયાં. આમાં પહલા મિનારા, પછી મસ્જિદ, પછી જવાબ તથા અંતમાં મુખ્ય દ્વાર બન્યા. કેમકે આ સમૂહ, ઘણી અવસ્થાઓમાં બન્યો, માટેઆની નિર્માણ-સમાપ્તિની તિથિમાં ઘણી ભિન્નતા છે. આ એમાટે છે, કેમકે પૂર્ણતાના ઘણાં પૃથક મત છે. ઉદાહરણતઃ મુખ્ય મકબરો ૧૬૪૩માં પૂર્ણ થયો હતો, પણ શેષ સમૂહ ઇમારતો બનતી રહી. આ પ્રકારે આની નિર્માણ કીમતમાં પણ ભિન્નતાઓ છે, કેમકે આની કિંમત નક્કી કરવામાં સમયના અંતરાલથી ઘણો ફર્ક આવી ગયો છે. તો પણ કુલ મૂલ્ય લગભગ ૩ અબજ ૨૦ કરોડ઼ રૂપિયા, તે સમયાનુસાર આંકવામાં આવે છે; જો કે વર્તમાનમાં ખરબોં ડૉલરથી પણ વધુ થ ઇ શકે છે, જો વર્તમાન મુદ્રામાં બદલીએ તો.[૧૫]
તાજમહલ ને સમ્પૂર્ણ ભારત તથા એશિયાથી લવાએલી ગઈ સામગ્રીથી નિર્મિત કરવામાં આવ્યો હતો ૧,૦૦૦ સે અધિક હાથી નિર્માણ દરમ્યાન યાતાયાત માટે ઉપયોગમાં લેવાયા હતા. પરાભાસી શ્વેત આરસને રાજસ્થાન થી લવાયો હતો, જૈસ્પરને પંજાબથી, હરિતાશ્મ કે જેડ તથા સ્ફટિક યા ક્રિસ્ટલને ચીનથી. તિબેટ થી ફીરોજા, અફગાનિસ્તાનથી લૈપિજ઼ લજૂલી, શ્રીલંકાથી નીલમ તથા અરબિયાથી ઇંદ્રગોપ કેકાર્નેલિયન લાવવામા6 આવ્યાં હતાં. કુલ મળીને આઠ પ્રકારના બહુમૂલ્ય પત્થર તથા રત્ન શ્વેત આરસમાં જડવામાં આવ્યાં હતાં.
ઉત્તરી ભારતથી લગભગ વીસ હજાર મજ઼દૂરોની સેના અન્વરત કાર્યરત હતી. બુખારાથી શિલ્પકાર, સીરિયા તથા ઈરાનથી સુલેખન કર્તા, દક્ષિણ ભારતથી પચ્ચીકારીના કારીગર, બલૂચિસ્તાનથી પત્થર તરાશવવાળા તથા કાપવાવાળા કારીગર આમાં શામિલ હતાં. કંગૂરે, બુર્જી તથા કળશ આદિ બનાવવાળા, બીજા જે કેવળ આરસ પર પુષ્પ કોતરતા હતા, ઇત્યાદિ સત્યાવીસ કારીગરોમાંથી અમુક હતાં, જેમણે સૃજનનુ6 એકમ ગઠિત કરેલ હતું. અમુક ખાસ કારીગર, જે તાજમહલના નિર્માણમાં પોતાનું સ્થાન રાખે છે, તે છે:-
- મુખ્ય ઘુમ્મટનો અભિકલ્પક ઇસ્માઇલ (એ.કા.ઇસ્માઇલ ખાઁ),[૧૬] , જે ઑટ્ટોમન સામ્રાજ્યના પ્રમુખ ગોલાર્ધ તથા ઘુમ્મટ અભિકલ્પક હતો.
- ફારસ ના ઉસ્તાદ ઈસા તથા ઈસા મુહમ્મદ એફેંદી (બનેં ઈરાનથી), જો કે ઑટ્ટોમન સામ્રાજ્ય ના કોચા મિમાર સિનાન આગા દ્વારા પ્રશિક્ષિત કરાયેલ હતાં, એમનો ઘદી ઘડી અહીંના મૂર અભિકલ્પનામાં ઉલ્લેખ આવે છે. [૧૭][૧૮] પરંતુ આ દાવા પાછળ ખૂબ ઓછા સાક્ષ્ય છે.
- બેનારુસ, ફારસ (ઈરાન)થી 'પુરુ'ને પર્યવેક્ષણ વાસ્તુકાર નિયુક્ત કરવામાં આવ્યો[૧૯]
- કાજિમ ખાન, લાહૌરનો નિવાસી, એ ઠોસ સુવર્ણ કળશ નિર્મિત કર્યો.
- ચિરંજીલાલ, દિલ્લીનો એક લૈપિડરી, પ્રધાન શિલપી, તથા પચ્ચીકારક ઘોષિત કરાયો હતો.
- અમાનત ખાઁ, જે શિરાજ઼, ઈરાનથી હતો, મુખ્ય સુલેખના કર્ત્તા હતો.તેનું નામ મુખ્ય દ્વારની સુલેખનના અંતમાં છે [૨૦]
- મુહમ્મદ હનીફ, રાજ મિસ્ત્રિઓ નો પર્યવેક્ષક હતો, સાથે જ મીર અબ્દુલ કરીમ તથા મુકર્ઇમત ખાં, શિરાજ઼, ઈરાન થી; આમના હાથોમાં પ્રતિદિનના નાણાં તથા પ્રબંધન હતું.
[ફેરફાર કરો]ઇતિહાસ
તાજમહલ પૂરા થયાની તુરંત બાદ જ, શાહજહાંને પોતાના પુત્ર ઔરંગજેબ દ્વારા પદભ્રષ્ટ કરી, આગરાના કિલ્લામાં નજ઼રબન્દ કરી દેવામાં આવ્યો. શાહજહાંના મૃત્યુ બાદ, તેને તેની પત્નીની બાજુમાં દફનાવી દેવાયો હતો. અંતિમ ૧૯મી સદી થતાં તાજમહલની હાલત ઘણી જીર્ણ-શીર્ણ થઈ રહી હતી.
૧૮૫૭નોકે ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમ્યાન, તાજમહલને બ્રિટિશ સૈનિકોં તથા સરકારી અધિકારિયોં દ્વારા ઘણી વિરુપણ સહવી પડી હતી. તેમણે બહુમૂલ્ય પત્થર તથા રત્ન, તથા લૈપિજ઼ લજૂલીને ખોદી દીવાલોથી કાઢી લીધાં હતાં. ૧૯વીં સદીના અંતમાં બ્રિટિશ વાઆરૉય જૉર્જ નૈથૈનિયલ કર્જ઼ન એ એક વૃહત પ્રત્યાવર્તન પરિયોજના આરંભ કરી. આ ૧૯૦૮માં પૂર્ણ થઈ. તેણે આંતરિક કક્ષમાં એક મોટો દીપક કે ચિરાગ સ્થાપિત કર્યો, જેકાહિરામાં સ્થિત એક મસ્જિદ જેવો જ છે. આ સમયે અહીંના બાગોને બ્રિટિશ શૈલીમાં બદલવામાં આવ્યાં. તેજ આજે દર્શિત છે. સન ૧૯૪૨માં સરકારે મકબરાની આજુ બાબજુ, એક મચાન સહિત વૃક્ષ વેલસુરક્ષા કવચ તૈયાર કરાવ્યો હતો. આ જર્મન તથા પછીમાં જાપાની હવાઈ હમલેથી સુરક્ષા પ્રદાન કરી શક્યા. ૧૯૬૫ તથા ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ ના સમયે પણ એમજ કરવામાં આવ્યું હતું, જેથી કે વાયુ બૉમવર્ષકોને ભ્રમિત કરી શકાય. આને વર્તમાન ભય વાતાવરણના પ્રદૂષણથી છે, જે યમુના નદીના તટ પર છે, તથા અમ્લ-વર્ષાથી, જે મથુરા તેલ શોધક કારખાનાથી નીકળેલ ધુમાડાને કે કારણે છે. આનું સર્વોચ્ચ ન્યાયાલયના નિદેશાનુસાર પણ કડક઼ વિરોધ થયો હતો. ૧૯૮૩માં તાજમહલને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થલ ઘોષિત કરવામાં અવ્યો.
[ફેરફાર કરો]પર્યટન
તાજમહલ પ્રત્યેક વર્ષે ૨૦ સે ૪૦ લાખ દર્શકોને આકર્ષિત કરે છે, જેમાં સે ૨૦૦,૦૦૦થી અધિક વિદેશી હોય છે. અધિકતર પર્યટક અહીંઑક્ટોબર, નવેંબર તથા ફેબ્રુઆરીના મહીનામાં આવે છે. આ સ્મારકની આસપાસ પ્રદૂષણ ફેલાવતા વાહન પ્રતિબન્ધિત છે. પર્યટક પાર્કિંગ સે યા તો પગપાળા જઈ શકે છે, યા વિદ્યુત ચાલિત બસ સેવા દ્વારા પણ જઈ શકે છે. ખવાસપુરાસને પુનર્સ્થાપિત કરી નવીન પર્યટક સૂચના કેન્દ્રની રીતે પ્રયોગ કરવામાં આવશે. [૨૧][૨૨] તાજ મહલની દક્ષિણમાં સ્થિત એક નાની વસ્તીને તાજગંજ કહે છે. પહલાં આને મુમતાજગંજ પણ કહેવાતો. આ પહલાં કારવાં સરાય તથા દૈનિક આવશ્યકતાઓ હેતુ વસાવવામાં આવ્યો હતો. [૨૩] પ્રશંસિત પર્યટન સ્થળોની સૂચીમાં તાજમહલ સદાય સર્વોચ્ચ સ્થાન લેતો રહ્યો છે. આ સાત આશ્ચર્યોંની સૂચીમાં પણ આવતો રહ્યો છે. હવે આ આધુનિક વિશ્વ ના સાત આશ્ચર્યોંમાં પ્રથમ સ્થાન પામ્યો છે. આ સ્થાન વિશ્વવ્યાપી મતદાનથી થયું હતું. [૨૪] જ્યાં આને દસ કરોડ઼ મત મળ્યાં હતાં.
સુરક્ષા કારણોથી [૨૫] કેવળ પાંચ વસ્તુઓ - પારદર્શી બાટલીમાં પાણી, નાના વીડિયો કૈમરા, સ્થિર કૈમરા, મોબાઇલ ફોન તથા નાની મહિલા પાકીટ - તાજમહલમાં લઇ જવાની અનુમતિ છે.
[ફેરફાર કરો]પ્રચલિત કથાઓ
આ ઇમારતનું નિર્માણ સદા થી પ્રશંસા અને વિસ્મયનો વિષય રહ્યો છે. આણે ધર્મ, સંસ્કૃતિ અને ભૂગોળની સીમાઓને પારકરીને લોગોંકોના દિલોમાં વૈયક્તિક અને ભાવનાત્મક પ્રતિક્રિયા કરાવી છે, જો કે અનેક વિદ્યાભિમાનિઓ દ્વારા કરાવાયેલા મૂલ્યાંકનોથી જ્ઞાત થાય છે કે અહીં અમુક તાજમહેલ થી જોડાયેલી પ્રચલિત કથાઓ આપવામાં આવી છે:-[૨૬]
એક પ્રાચીન કથા અનુસાર, શાહજહાઁની ઇચ્છા હતી કે યમુનાની પેલે પાર પણ એક એવો જ, પણ કાળો તાજમહલ નિર્માણ કરાય [૨૭]જેમાં તેની કબર બને યહ અનુમાન જીન બૈપ્ટિસ્ટ ટૈવર્નિયર, પ્રથમ યુરોપિયન તાજમહલ પર્યટક, જિસને આગરા 1665 મેં ઘૂમા થા, કે કથનાનુસાર હૈ ઉસમેં બતાયા હૈ, કિ શાહજહાઁ કો અપદસ્થ કર દિયા ગયા થા, ઇસસે પહલે કિ વહ કાલા તાજમહલ બનવા પાએ કાલે પડે઼ સંગમર્મર કી શિલાઓં સે, જો કિ યમુના કે ઉસ પાર, માહતાબ બાગ મેં હૈં; ઇસ તથ્ય કો બલ મિલતા હૈ પરંતુ, 1990 કે દશક મેં કી ગઈં ખુદાઈ સે પતા ચલા, કિ યહ શ્વેત સંગમર્મર હી થે, જો કિ કાલે પડ઼ ગએ થે [૨૮] કાલે મકબરે કે બારે મેં એક અધિક વિશ્વસનીય કથા 2006 મેં પુરાતત્વવેત્તાઓં દ્વારા બતાઈ ગઈ, જિન્હોંને માહતાબ બાગ મેં કેન્દ્રીય સરોવર કી પુનર્સ્થાપના કી થી શ્વેત મકબરે કી ગહરી છાયા કો સ્પષ્ટ દેખા જા સકતા થા ઉસ સરોવર મેં ઇસસે સંતુલન યા સમમિતિ બનાએ રખને કા એવં સરોવર કી સ્થિતિ ઐસે નિર્ધારણ કરને કા, કિ જિસસે પ્રતિબિમ્બ ઠીક ઉસમેં પ્રતીત હો; શાહજહાઁ કા જુનૂન સ્પષ્ટ દિખાઈ પડ઼તા થા [૨૯]
ઢાંચો:બુલેટઐસા ભી કહા જાતા હૈ, કિ શાહજહાઁ ને ઉન કારીગરોં કે અંગચ્છેદન આદિ કરા દિયે થે, યા મરવા દિયા થા, જિન્હોંને તાજમહલ કા નિર્માણ કરાયા થા પરંતુ ઇસકે પૂર્ણ સાક્ષ્ય ઉપલબ્ધ નહીં હૈં કુછ લોગોં કા કહના હૈ, કિ તાજમહલ કે નિર્માણ સે જુડે઼ લોગોં સે યહ કરારનામા લિખવા લિયા ગયા થા, કિ વે ઐસે રૂપ કા કોઈ ભી દૂસરી ઇમારત નહીં બનાએંગે ઐસે હી દાવે કઈ પ્રસિદ્ધ ઇમારતોં કે બારે મેં ભી કિએ જાતે રહે હૈં [૩૦]
ઢાંચો:બુલેટઇસ તથ્ય કે ભી કોઈ સાક્ષ્ય નહીં હૈં, કિ લૉર્ડ વિલિયમ બૈન્ટિક, ભારત કે ગવર્નર જનરલ ને 1830 કે દશક મેં, તાજમહલ કો ધ્વંસ કર કે ઉસકા સંગમર્મર નીલામ કરને કી યોજના બનાઈ થી બૈન્ટિક કે જીવની લેખક, જૉન રૉસ્સોલી ને કહા હૈ, કિ એક કથા ઉડી઼ થી, જબ બૈન્ટિક ને નિધિ બઢા઼ને હેતુ આગરા કે કિલે કા ફાલતૂ સંગમર્મર નીલામ કિયા થા [૩૧]
ઢાંચો:બુલેટસન 2000 મેં, ભારત કે સર્વોચ્ચ ન્યાયાલય શ્રી પુરુષોત્તમ નાગેશ ઓક દ્વારા દાખિલ અર્જી રદ્દ કર દી થી, જિસમેં યહ કહા ગયા થા, કિ એક હિંદુ રાજા ને તાજમહલ બનવાયા થા [૩૨] [૩૦] શ્રી ઓક ને સાક્ષ્ય સહિત, યહ દાવા કિયા થા, કિ તાજમહલ કા ઉદ્ગમ (મૂલ ઇમારત), એવં સાથ હી દેશ કી અનેકોં એતિહાસિક ઇમારતેં, જો આજ મુસ્લિમ સુલ્તાનોં દ્વારા નિર્મિત બતાઈ જાતી હૈં, અસલ મેં ઉનસે પહલે ભી યહાઁ મૌજૂદ થીં ફલતઃ યહ મૂલ ઇમારતેં હિંદુ રાજાઓં દ્વારા નિર્મિત હૈં એવં ઇનકા ઉદ્ગમ હિંદુ હૈ[૩૩]
ઢાંચો:બુલેટએક ઔર બહુચર્ચિત કથા, જો કિ કાવ્યાત્મક હૈ, કે અનુસાર મૉનસૂન કી પ્રથમ વર્ષા મેં પાની કી બૂંદેં ઇનકી કબ્ર પર ગિરતીં હૈં જૈસા કિ ગુરુદેવ રવિન્દ્રનાથ ટૈગોર કે ઇસ મકબરે કે વર્ણન સે પ્રેરિત હૈ, "એક અશ્રુ મોતી ... સમય કે ગાલ પર" એક અન્ય મિથક કે અનુસાર, યદિ શિખર કે કલશ કી છાયા કો પીટેં, તો પાની/ વર્ષા આતી હૈ આજ તક અધિકારી યહાઁ ઇસકી છાયા કે ઇર્દ ગિર્દ ટૂટી ચૂડિ઼યોં કે ટુકડે઼ પાતે હૈં .[૩૪]
ઢાંચો:બુલેટઐસા ભી કહા જાતા હૈ, કિ શાહજહાઁ ને ઉન કારીગરોં કે અંગચ્છેદન આદિ કરા દિયે થે, યા મરવા દિયા થા, જિન્હોંને તાજમહલ કા નિર્માણ કરાયા થા પરંતુ ઇસકે પૂર્ણ સાક્ષ્ય ઉપલબ્ધ નહીં હૈં કુછ લોગોં કા કહના હૈ, કિ તાજમહલ કે નિર્માણ સે જુડે઼ લોગોં સે યહ કરારનામા લિખવા લિયા ગયા થા, કિ વે ઐસે રૂપ કા કોઈ ભી દૂસરી ઇમારત નહીં બનાએંગે ઐસે હી દાવે કઈ પ્રસિદ્ધ ઇમારતોં કે બારે મેં ભી કિએ જાતે રહે હૈં [૩૦]
ઢાંચો:બુલેટઇસ તથ્ય કે ભી કોઈ સાક્ષ્ય નહીં હૈં, કિ લૉર્ડ વિલિયમ બૈન્ટિક, ભારત કે ગવર્નર જનરલ ને 1830 કે દશક મેં, તાજમહલ કો ધ્વંસ કર કે ઉસકા સંગમર્મર નીલામ કરને કી યોજના બનાઈ થી બૈન્ટિક કે જીવની લેખક, જૉન રૉસ્સોલી ને કહા હૈ, કિ એક કથા ઉડી઼ થી, જબ બૈન્ટિક ને નિધિ બઢા઼ને હેતુ આગરા કે કિલે કા ફાલતૂ સંગમર્મર નીલામ કિયા થા [૩૧]
ઢાંચો:બુલેટસન 2000 મેં, ભારત કે સર્વોચ્ચ ન્યાયાલય શ્રી પુરુષોત્તમ નાગેશ ઓક દ્વારા દાખિલ અર્જી રદ્દ કર દી થી, જિસમેં યહ કહા ગયા થા, કિ એક હિંદુ રાજા ને તાજમહલ બનવાયા થા [૩૨] [૩૦] શ્રી ઓક ને સાક્ષ્ય સહિત, યહ દાવા કિયા થા, કિ તાજમહલ કા ઉદ્ગમ (મૂલ ઇમારત), એવં સાથ હી દેશ કી અનેકોં એતિહાસિક ઇમારતેં, જો આજ મુસ્લિમ સુલ્તાનોં દ્વારા નિર્મિત બતાઈ જાતી હૈં, અસલ મેં ઉનસે પહલે ભી યહાઁ મૌજૂદ થીં ફલતઃ યહ મૂલ ઇમારતેં હિંદુ રાજાઓં દ્વારા નિર્મિત હૈં એવં ઇનકા ઉદ્ગમ હિંદુ હૈ[૩૩]
ઢાંચો:બુલેટએક ઔર બહુચર્ચિત કથા, જો કિ કાવ્યાત્મક હૈ, કે અનુસાર મૉનસૂન કી પ્રથમ વર્ષા મેં પાની કી બૂંદેં ઇનકી કબ્ર પર ગિરતીં હૈં જૈસા કિ ગુરુદેવ રવિન્દ્રનાથ ટૈગોર કે ઇસ મકબરે કે વર્ણન સે પ્રેરિત હૈ, "એક અશ્રુ મોતી ... સમય કે ગાલ પર" એક અન્ય મિથક કે અનુસાર, યદિ શિખર કે કલશ કી છાયા કો પીટેં, તો પાની/ વર્ષા આતી હૈ આજ તક અધિકારી યહાઁ ઇસકી છાયા કે ઇર્દ ગિર્દ ટૂટી ચૂડિ઼યોં કે ટુકડે઼ પાતે હૈં .[૩૪]
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.