Tuesday, January 07, 2014

MAHESANA UPSC-GPSC-PSI-IBPS-TALATI SEMINAR DT.07.01.2014






























TALOD UPSC-GPSC-PSI-TALATI-IBPS SEMINAR














દાનવીર દીપચંદ ગાર્ડીનું નિધન



દાનવીર દીપચંદ ગાર્ડીનું નિધન


http://vtvgujarati.com/news/dip2222.gif
શિક્ષણના ભામાશા દીપચંદભાઈ ગાર્ડીનું અવસાન થયું છે. આ દાનવીરે વહેલી સવારે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા છે. દીપચંદભાઈના નિધનથી ગુજરાતને મોટી ખોટ પડી છે. શિક્ષણ, ઓરોગ્ય સહિત અનેક ક્ષેત્રે દીપચંદભાઈની ખોટ વર્તાશે. ગુજરાતમાં જ શિક્ષણક્ષેત્રે તેમણે અબજોનું દાન આપ્યું છે. ગાર્ડી પરિવારના નામે સંખ્યાબંધ સંસ્થાઓ ચાલે છે. માત્ર ગુજરાતમાં જ નહીં દેશના આઠ  રાજ્યોમાં ગાર્ડી ટ્રસ્ટની 500થી વધુ સંસ્થાઓ છે. આ સંસ્થાઓ શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે કામ કરી રહી છે. સુરેદ્રનગરના મૂળી સાથે દીપચંદભાઈનો લગાવ રહ્યો હતો. મૂળી સ્થિત સ્વામિનારાયણ મંદિરે તે અવારનવાર આવતા હતા. મૂળીમાં જ તેમના નામે ઘણી સંસ્થાઓ ચાલી રહી છે. નિધનના સમાચાર મળતાં મૂળીવાસીઓએ સ્વૈચ્છિક રીતે ચાર વાગ્યા સુધી  બંધ પાળ્યો છે.