Wednesday, March 20, 2013

GUJARAT 2013 JANUARY

આપણુ ગુજરાતઃ આગવુ ગુજરાત

                                           1.એક ઝલક
સ્‍થાપનાઃ 1 મે, સ્‍થાપના : 1960  
વિધાનસભાની બેઠકોઃ 182  
પંચાયતી રાજનો અમલઃ 1 એપ્રીલ,1963  
લોકસભાની બેઠકો 26  
પ્રથમ રાજયપાલઃશ્રી મહેંદી નવાઝજંગ 
રાજયસભાની બેઠકોઃ 11
પ્રથમ મુખ્‍યમંત્રીઃડો.જીવરાજ મહેતા 
જિલ્‍લાઓમાઃ 26  તાલુકાઓ 225    
પ્રથમ પાટનગરઃ અમદાવાદ
ટાઉનઃ 264
વર્તમાન પાટનગરઃ ગાંધીનગર 
ગામડાઓઃ 18,192  
મહાનગરપાલિકાઓ : ૮ (અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર)
નગરપાલીકાઓઃ 169  
તાલુકા પંચાયતો 225
જિલ્‍લા પંચાયતો 26   
ગ્રામપંચાયતોઃ 13,187
વર્તમાન રાજયપાલઃ ડો.કમલા બેનીવાલ (તા.27-11-2009 થી આજ સુધી) 
વર્તમાન મુખ્‍યમંત્રીઃશ્રી નરેન્‍દ્રભાઇ મોદી  (તા.07-10-2001 થી આજ સુધી  
ક્ષેત્રફળઃ 1,96,024 ચો.કિમી  
વસ્‍તી: 6,03,83,628   (ઇ.સ 2011 મુજબ) વસ્‍તીગીચતાઃ 308 (પ્રતિ ચોરસ કિમી) 
વસ્‍તીઃ પુરૂષો: 3,14,83,282;      મહીલાઓ: 2,89,01,346  
વસ્‍તી પ્રમાણે ભારતનાં રાજયોમાં ગુજરાતનો ક્રમઃ દસમો
શહેરી વસ્‍તી: 42.6 ટકા ગ્રામીણ વસ્‍તી: 57.4 ટકા   
સાક્ષરતા દરઃ કુલ 79.31  ટકા;  પુરૂષો: 87.23 ટકા મહીલાઓ: 70.73  
સૌથી વધુ સાક્ષરતાઃદાહોદ જિલ્‍લો  (60.60 ટકા)  
સૌથી વધુ ગીચતાઃ સુરત જિલ્‍લો (1376
સૌથી ઓછી ગીચતાઃ કચ્‍છ જિલ્‍લો (046)   
સૌથી વધુ વસ્‍તી ધરાવતો જિલ્‍લોઃઅમદાવાદ (વસ્‍તીઃ 72,08,200
સૌથી વસ્‍તી ધરાવતો જિલ્‍લોઃ ડાંગ (વસ્‍તીઃ2,26,769)      
વિસ્‍તારની દ્રષ્‍ટીએ સૌથી મોટો જિલ્‍લોઃ કચ્‍છ (ક્ષેત્રફળ: 45,652)  ચો.કીમી 
વિસ્‍તારની દ્રષ્‍ટીએ સૌથી નાનો જિલ્‍લોઃ ડાંગ (ક્ષેત્રફળ: 1,764)  ચો.કીમી     
વિસ્‍તારની વિસ્‍તારની દ્રષ્‍ટીએ ભારતનાં રાજયોમાં ગુજરાતનુ સ્‍થાનઃ સાતમું
મુળ વતનીઓઃ આદીવાસીઓ (કુનબી, કોંકણ, વારલી, ચૌધરી, ગામીત, ધાનકા, રાઠવા, હળપતિ, ઘોડીયા, કોટવાળીયા અને ભીલ 
આદિવાસીઓની સૌથી વસ્‍તી ડાંગ જિલ્‍લામા (90 ટકા થી વધુ)  
મૂખ્‍ય ભાષાઃ ગુજરાતી,ભાષી પ્રજાઃ 89.36 ટકા  
અન્‍ય ભાષી પ્રજાઃકચ્‍છી 1.57 ટકા,ઉર્દુ -2.17 ટકા,હિન્‍દી-1.26 ટકા,મરાઠી-0.79 ટકા
સિંધી-ટકા અને અન્‍ય-4.09 ટકા 
પ્રાથમિક શાળાઓઃ 39,064   
કોલેજોઃ 402   
માધ્‍યમીક શાળાઓઃ5,611  
આશ્રમશાળાઓઃ 400   
ટેકનિકલ શિક્ષણ સંસ્‍થાઓઃડિગ્રી કક્ષાનીઃ 14 ડિપ્‍લોમા કક્ષાનીઃ34 
                  

યુનિવર્સિટઓઃ 11   
મુખ્‍ય ધર્મોઃ હિન્‍દુ,ઇસ્‍લામ,જૈન
ગ્રામવિધાપીઠોઃ 22
પાકા રસ્‍તાઃ કિ.મી 72,165
ઓપન યુનિવર્સિટીઓઃ 02
કાચા રસ્‍તાઃ 6,637  
પો.સ્‍ટ ઓફીસઃ 6,276
જંગલ વિસ્‍તારઃ 18,84,600 હેકટર 
તાર ઓફીસઃ 1,467  
વેરાન જમીનઃ 26,08,500 હેકટર
રાષ્‍ટ્રીય ઉધાનોઃ 4
ખેડાતી જમીનઃ1,05,57,700 હેકટર
અભયારણોઃ 22   
રેલ્‍વેઃ 5,656 કિ.મી  
રાજયોના મતદારોઃ15 મી લોકસભાની ચુંટણીઃ30 એપ્રીલ,2009  
ધર્મ પ્રમાણે વસ્‍તીઃ
પુરૂષ મતદારઃ 1,88,29,327   
હિન્‍દુઃ 4,51,43,074
મહીલા મતદારઃ 1,75,45,383    
મુસ્‍લીમઃ 45,92,854  
કુલ મતદારઃ 3,63,74,710   
જૈનઃ 5,25,305  
માથાદિઠ આવકઃ 12,975 (2000-2001)  
ખ્રિસ્‍તીઃ 2,84,092
વસ્‍તીવૃદ્ધિ દર ઇ.સ 1971 થી 81: 27.67 ટકા 
શીખઃ 45.587
                         ઇ.સ 1981  થી 91: 21.19 ટકા 
બૌધ્‍દ્વઃ 17,829
                         ઇ.સ 1991 થી 2001 :22.48 ટકા 
અન્‍ય
                         ઇ.સ 2001 થી 2011 : 19.17  ટકા 

સૌથી વધુ વસ્‍તી વધારાનો દરઃ સુરત જિલ્‍લો  42.19 
જાતિ પ્રમાણ (દર  પુરૂષોએ મહીલાઓની સંખ્‍યા) : 918       
સૌથી વસ્‍તી વધુ જાતિ પ્રમાણઃ 1007 મહીલાઓ (ડાંગ જિલ્‍લો)       
સૌથી જાતિ પ્રમાણઃ 788 મહીલાઓ (સુરત જિલ્‍લો)  







  


3. જિલ્‍લા અને તાલુકા (2013 january )
       ગુજરાત રાજયની સ્‍થાપના પછી વહીવટી સરળતા માટે રાજયનાં પુર્વ મુખ્‍યમંત્રીશ્રી શંકરસીંહ વાઘેલાએ 2 ઓકોમ્‍બર,1997 ના રોજ રાજયનાં જિલ્‍લાઓની પુનર્રચનાં કરી હતી.આ પછી 2 ઓકટબોર, 2007 ના રોજ મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્ર મોદીએ સુરત જિલ્‍લામાંથી 5 તાલુકાઓ વડે તાપી જિલ્‍લાની રચના કરી હતી.
ક્રમ
જિલ્લો
જિલ્લા
મથક
તાલુકા
1.
અમદાવાદ
અમદાવાદ
(1)દસક્રોઇ (2)  દેત્રોજ (3) માંડલ (4) વીરમગામ  (5) બાવળા (6) ધોળકા (7) ધંધુકા (8) રાણપુર (9)બરવાળા (10)સિટી    
2.
અમરેલી 
અમરેલી 
(1) અમરેલી (2) બાબરા (3) લાઠી (4) લીલિયા (5)  કુંકારાવ-વડીયા (6) ધારી (7) ખાંભા (8) રાજુલા (9) જાફરાબાદ  (10) સાવરકુંડલા  (11) બગસરા
3.
આણંદ 
આણંદ 
(1) આણંદ (2) બોરસદ( 3) ખંભાત  (4) પેટલાદ (5) સોજિત્રા (6) ઉમરેઠ (7)  તારાપુર  (8) આંકલાવ 
4.
બનાસકાંઠા
પાલનપુર   
(1) પાલનપુર (2) વાવ (3) થરાદ (4) ધાનેરા (5) ડીસા (6) દિયોદર (7) કાંકરેજ (8) દાંતા (9) વડગામ (10) અમીરગઢ (11) દાંતીવાડા (12) ભાભર 
5.
ભરૂચ 
ભરૂચ 
(1) ભરૂચ (2) આમોદ (3) અંકલેશ્વર (4) વાગરા (5) હાંસોટ  (6) જંબુસર (7) ઝગડીયા (8) વાલીયા 
6.
ભાવનગર 
ભાવનગર 
(1) ભાવનગર (2) બોટાદ (3) ગઢડા (4) વલભીપુર (5) ઉમરાળા (6) શિહોર (7) ઘોઘા (8) ગારીયાઘાર (9) પાલિતાણા  (10) તળાજા (11) મહુવા 
7.
દાહોદ 
દાહોદ 
(1) દાહોદ (2) લીમખેડા (3) દવગઢબારીયા (4) ગરબાડા (5) ધાનપુર (6) ઝાલોદ (7) ફતેપુરા  
8.
ડાંગ 
આહવા 
(1) ડાંગ 
9.
ગાંધીનગર 
ગાંધીનગર 
(1) ગાંધીનગર (2) દહેગામ (3) માણસા (4) કલોલ  
10.
જામનગર 
જામનગર 
(1) જામનગર (2) ઓખામંડળ (3) કલ્‍યાણપુર (4) ખંભાળીયા (5) ભાણવડ (6) લાલપુર (7) કાલાવડ (8) જામજોધપુર (9) ધ્રોલ (10) જોડીયા    
11.
જુનાગઢ 
જુનાગઢ   
(1)જુનાગઢ (2)માણાવદર (3)વંથળી (4)ભેંસાણ (5)વિસાવદર (6)કેશોદ (7)મેંદરડા (8)માંરોળ (9)માળીયા (10)તાલાળા (11) વેરાવળ (12) ઉના (13) કોડીનાર (14) સુત્રાપાડા   
12.
ખેડા 
નડીઆદ 
(1) ખેડા (2) નડીઆદ (3) વીરપુર (4) કપડવંજ (5) બાલાસિનોર (6) માતર (7) કઠલાલ (8) ઠાસરા (9) મહુધા (10) મહેમદાવાદ  

13.
કચ્‍છ 
ભુજ  
(1) ભુજ (2) લખપત (3) અબડાસા (નલીયા) (4) નખત્રણા (5) માંડવી (6) મુંદ્રા (7) અંજાર (8) ભચાઉ (9) રાપર (10) ગાંધીધામ 
14.
મહેસાણ 
મહેસાણા 
(1) મહેસાણા (2) સતલાસણ (3) ખેરાલુ (4) વડનગર (5) વિસનગર (6) વિજાપુર (7) કડી (8) બહુચરાજી (9) ઉંઝા 
15.
નર્મદા
રાજપીપળા 
(1) નાંદોદ (રાજપીપળા) (2)  તીલકવાડા  (3) ડેડીયાપાડા        (4) સાગબારા  
16.
નવસારી 
નવસારી 
(1) નવસારી (2) જલાલપોર (3) ચીખલી (4) ગણદેવી (5) વાંસદા
17.
પંચમહાલ 
ગોધરા 
(1) ગોધરા  (2) ખાનપુર (3) કડાણા (4) સંતરામપુર (5) લુણાવાડા (6) શહેરા ((7) મોરવા (હડફ) (8) ઘોઘંબા (9) કાલોલ (10) હાલોલ (11) જાંબુઘોડા  
18.
પાટણ 
પાટણ 
(1) પાટણ (2) સાંતલપુર (3) રાધનપુર (4) સમી (5) ચાણસ્‍મા (6) હારીજ (7) સિધ્‍ધપુર
19.
પોરબંદર 
પોરબંદર 
(1) પોરબંદર (2) રાણાવાવ (3) કુતીયાણા
20.
રાજકોટ 
રાજકોટ 
(1) રાજકોટ (2) માળિયામિયાણા (3) મોરબી (4) ટંકારા (5) વાંકાનેર (6) પડધરી (7) લોધિકા (8) કોટડા સાંગાણી (9) જસદણ (10) ગોંડલ (11) જામકંડોરણા (12) ઉપલેટા (13) જેતપુર (14) ધોરાજી      
21.
સાબરકાંઠા 
હિંમતનગર  
(1) હિંમતનગર (2) ખેડબ્રહ્મા (3) વિજયનગર (4) ઇડર (5) ભિલોડા (6) મેઘરજ (7) મોડાસા (8) માલપુર (9) પ્રાંતિજ (10) બાયડ (11) વડાલી (12) ધનસુરા (13) તલોદ 
22.
સુરત 
સુરત 
(1) સુરતશહેર (2) ચોર્યાસી (3) ઓલપાડ (4) કામરેજ (5) માંગરોળ (6) માંડવી (5) ઉમરપાડા (6) બારડોલી (7) મહુવા (8) પલસાણ 
23.
સુરેન્‍દ્રનગર 
સુરેન્‍દ્રનગર 
(1) વઢવાણ (2) લીંબડી (3) સાયલા (4) ચોટીલા (5) મૂળી         (6) હળવદ (7) ધ્રાગધ્રા (8) દસાડા (9) લખતર (10) ચૂડા   
24.
તાપી
વ્યારા
(1) વ્યારા (2) સોનગઢ (3) ઉરછલ (4) નિઝર (5) વાલોડ    
25.
વડોદરા
વડોદરા
(1) વડોદરા (2) સાવલી (3) વાઘોડિયા (4) પાદરા (5) કરજણ (6) શિનોર (7) ડભોઇ (8) નસવાડી (9) સંખેડા (10) જેતપુર- પાવી (11) છોટાઉદેપુર (12) કંવાટ
26.
વલસાડ
વલસાડ
(1) વલસાડ (2) પારડી (3) ધરમપુર (4) ઉમરગામ (5) કપરાડા                                                                                                                
  
નોંઘઃ    1.ગુજરાતમાં કુલ 26 જિલ્‍લાઓ અને 225 તાલુકાઓ છે.
         2. અમદાવાદ જિલ્‍લાનો સિટી તાલુકો ઔડા( અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ) માં વિલીન  
            થઈ ગયો છે.

Friday, March 15, 2013

UPSC -2013 NEW PETTERN SEMINAR KUMAR CAREER ACADEMY , INCOMTEX, AHMEDABAD


મિત્રો , ગુજરાતી ભાષા, હિંન્દિભાષા અને અંગ્રેજીભાષા માં જેને પણ UPSC-2013 ની પરીક્ષા main 2013(મુખ્ય પરીક્ષા) આપવાની છે તેવા વિધ્યાર્થીઓ માટે કુમાર કેરીયર એકેડેમી અમદાવાદ .....મદદ કરવા તૈયાર છે,. તો કરો ફોન અને મેળવો ..સફળતા m.9824014244
..
.

D.C. ની ૧૮૨ જગ્યાઓ ખાલી છે એવા સમાચાર સવાર ના etv gujarati સમાચાર માં હતા . તો મિત્રો ક્લાસ ૧ થવા માટે કમર કસી દો ...આખું ગામ GPSC CLAAS1&2 ની તૈયારી માં છે . ..............તેવા વિધ્યાર્થીઓ માટે કુમાર કેરીયર એકેડેમી અમદાવાદ .....મદદ કરવા તૈયાર છે,. તો કરો ફોન અને મેળવો ..સફળતા m.9824014244

Thursday, March 14, 2013

Wednesday, March 13, 2013

UPSC-2013 SEMINAR PATAN & PALANPUR (NEW PETTERN)



વિષય :- ની મુખ્ય પરીક્ષા ની નવી રુપરેખા.
સંદ્રર્ભ:-  WWW.upsc.gov.in કુલ સીટ ૧૦૦૦ છે.
UPSC-2013(IAS-IPS etc.)  ની પરીક્ષા ના ત્રણ તબ્બકાઓ છે.   જેમકે

તબ્બકો (૧)


                                                  
PART-A PRELIMINARY EXAMINATION

The Examination shall comprise two compulsory papers of 200 marks each.

પ્રિલિમ પરીક્ષા જે પેપર-૧. સામાન્ય અભ્યાસ ૨૦૦માર્ક્સ
Paper I - (200 marks) Duration : Two hours

1.Current events of national and international importance.

2.History of India and Indian National Movement.

3.Indian and World Geography - Physical, Social, Economic Geography of India and the World.

4.Indian Polity and Governance - Constitution, Political System, Panchayati Raj, Public Policy, Rights
Issues, etc.

5.Economic and Social Development Sustainable Development, Poverty, Inclusion, Demographics,
Social Sector initiatives, etc.

6.General issues on Environmental Ecology, Bio-diversity and Climate Change - that do not require
subject specialization.

7.General Science.
પેપર-૨ સામન્ય એપ્ટીટ્યુડ ૨૦૦માર્ક્સ જે બંન્ને હિંન્દીં અને અંગ્રેજીમાં હોય છે.

Paper II- (200 marks) Duration: Two hours
Comprehension
Interpersonal skills including communication skills;
Logical reasoning and analytical ability
Decision-making and problem-solving
General mental ability
Basic numeracy (numbers and their relations, orders of magnitude, etc.) (Class X level), Data
interpretation (charts, graphs, tables, data sufficiency etc. - Class X level)
English Language Comprehension skills (Class X level).


તબ્બકો (૨)
મુખ્ય પરીક્ષા જેમાં કુલ ૭ પેપર હોય છે.

ક્ર્મ
પેપર
માર્ક્સ
પેપર-
SECTION 1  ESSAY
SECTION 2 ENGLISH COMPREHENSION &
ENGLISH PRECIS
200 MARKS

100 MARKS
પેપર-૨ સામાન્ય અભ્યાસ
(ભારતીય હેરિટેજ અને સંસ્કૃતિ, વિશ્વ ઇતિહાસ ભૂગોળ, વિશ્વસમાજ)


250 MARKS
પેપર-૩ સામાન્ય અભ્યાસ
 શાસનબંધારણ,
રાજ્યવ્યવસ્થાસામાજિક ન્યાય અને
આંતરરાષ્ટ્રીય સંબંધો

250 MARKS
પેપર-૪ સામાન્ય અભ્યાસ

(ટેકનોલોજીઇકોનોમિક ડેવલપમેન્ટ,
બાયો વિવિધતા(Bio-diversity)સુરક્ષા પર્યાવરણ,
અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ)
250 MARKS
પેપર-૫ સામાન્ય અભ્યાસ
(નીતિશાસ્ત્ર,અખંડિતતાઅને એપ્ટિટ્યુડ)
250 MARKS
પેપર-૬
વૈકલ્પિક વિષય – ૧  પેપર
250 MARKS
પેપર-૭
વૈકલ્પિક વિષય – ૨ પેપર
250 MARKS
વ્યક્તિત્વ કસોટી
(Personality Test)
275 MARKS
કુલ ટોટલ માર્ક્સ
2075 MARKS
જેમાં અત્યારે જે  માધ્યમ માં સ્નાતક નો અભ્યાસ કર્યો હશે. તે માધ્યમ  ની ભાષામાં ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપી શકશે. જે કોઇ ઉમેદવાર  ભાષા ને જો એકવૈકલ્પિક વિષય તરીકે રાખશે તો તે સ્નાતક તે જ ભાષા માં થયેલ હોવો જોઇએ.
દા.ત. ગુજરાતી સાહિત્ય રાખનાર ઉમેદવાર ગુજરાતી સાહિત્ય માંજ સ્નાતક થયેલ હોવો જોઇએ.




તબ્બકો (૩)
જેમાં અત્યારે જે  માધ્યમ માં સ્નાતક નો અભ્યાસ કર્યો હશે. તે માધ્યમ  ની ભાષામાં ઉમેદવાર મ વ્યક્તિત્વ કસોટી(Personality Test) આપી શકશે.


UPSC-2013 (IAS-IPS etc.)ની જાહેરાત સંદર્ભે
ફોર્મ ભરવા માટે વેબ સાઇટ છે.  http://www.upsc.gov.in
તા.૦૫.૦૩.૨૦૧૩ થી શરુ છે.
ફોર્મ ભરવાની છેલ્લી તા.૦૪.૦૫.૨૦૧૩
સામાન્ય ઉમેદવાર માટે વયમર્યાદા ૨૧ થી ૩૦ વધારે માં વધારે ચાર જ પ્રયત્ન છે.
ઓ.બી.સી. ઉમેદવાર માટે વયમર્યાદા ૨૧ થી ૩૩ વધારે માં વધારે સાત જ પ્રયત્ન છે.
એ.સી/એસ.ટી.. ઉમેદવાર માટે વયમર્યાદા ૨૧ થી ૩૫  પાસ થાય ત્યાં સુધી છે.

UPSC-2013 SEMINAR SURAT (NEW PETTERN)


UPSC-2013 SEMINAR VADODAR



વિષય :- ની મુખ્ય પરીક્ષા ની નવી રુપરેખા.
સંદ્રર્ભ:-  WWW.upsc.gov.in કુલ સીટ ૧૦૦૦ છે.
UPSC-2013(IAS-IPS etc.)  ની પરીક્ષા ના ત્રણ તબ્બકાઓ છે.   જેમકે

તબ્બકો (૧)


                                                  
PART-A PRELIMINARY EXAMINATION

The Examination shall comprise two compulsory papers of 200 marks each.

પ્રિલિમ પરીક્ષા જે પેપર-૧. સામાન્ય અભ્યાસ ૨૦૦માર્ક્સ
Paper I - (200 marks) Duration : Two hours

1.Current events of national and international importance.

2.History of India and Indian National Movement.

3.Indian and World Geography - Physical, Social, Economic Geography of India and the World.

4.Indian Polity and Governance - Constitution, Political System, Panchayati Raj, Public Policy, Rights
Issues, etc.

5.Economic and Social Development Sustainable Development, Poverty, Inclusion, Demographics,
Social Sector initiatives, etc.

6.General issues on Environmental Ecology, Bio-diversity and Climate Change - that do not require
subject specialization.

7.General Science.
પેપર-૨ સામન્ય એપ્ટીટ્યુડ ૨૦૦માર્ક્સ જે બંન્ને હિંન્દીં અને અંગ્રેજીમાં હોય છે.

Paper II- (200 marks) Duration: Two hours
Comprehension
Interpersonal skills including communication skills;
Logical reasoning and analytical ability
Decision-making and problem-solving
General mental ability
Basic numeracy (numbers and their relations, orders of magnitude, etc.) (Class X level), Data
interpretation (charts, graphs, tables, data sufficiency etc. - Class X level)
English Language Comprehension skills (Class X level).


તબ્બકો (૨)
મુખ્ય પરીક્ષા જેમાં કુલ ૭ પેપર હોય છે.

ક્ર્મ
પેપર
માર્ક્સ
પેપર-
SECTION 1  ESSAY
SECTION 2 ENGLISH COMPREHENSION &
ENGLISH PRECIS
200 MARKS

100 MARKS
પેપર-૨ સામાન્ય અભ્યાસ
(ભારતીય હેરિટેજ અને સંસ્કૃતિ, વિશ્વ ઇતિહાસ ભૂગોળ, વિશ્વસમાજ)


250 MARKS
પેપર-૩ સામાન્ય અભ્યાસ
 શાસન, બંધારણ,
રાજ્યવ્યવસ્થા, સામાજિક ન્યાય અને
આંતરરાષ્ટ્રીય સંબંધો

250 MARKS
પેપર-૪ સામાન્ય અભ્યાસ

(ટેકનોલોજી, ઇકોનોમિક ડેવલપમેન્ટ,
બાયો વિવિધતા(Bio-diversity), સુરક્ષા પર્યાવરણ,
અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ)
250 MARKS
પેપર-૫ સામાન્ય અભ્યાસ
(નીતિશાસ્ત્ર,અખંડિતતાઅને એપ્ટિટ્યુડ)
250 MARKS
પેપર-૬
વૈકલ્પિક વિષય – ૧  પેપર
250 MARKS
પેપર-૭
વૈકલ્પિક વિષય – ૨ પેપર
250 MARKS
વ્યક્તિત્વ કસોટી
(Personality Test)
275 MARKS
કુલ ટોટલ માર્ક્સ
2075 MARKS
જેમાં અત્યારે જે  માધ્યમ માં સ્નાતક નો અભ્યાસ કર્યો હશે. તે માધ્યમ  ની ભાષામાં ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપી શકશે. જે કોઇ ઉમેદવાર  ભાષા ને જો એક વૈકલ્પિક વિષય તરીકે રાખશે તો તે સ્નાતક તે જ ભાષા માં થયેલ હોવો જોઇએ.
દા.ત. ગુજરાતી સાહિત્ય રાખનાર ઉમેદવાર ગુજરાતી સાહિત્ય માંજ સ્નાતક થયેલ હોવો જોઇએ.




તબ્બકો (૩)
જેમાં અત્યારે જે  માધ્યમ માં સ્નાતક નો અભ્યાસ કર્યો હશે. તે માધ્યમ  ની ભાષામાં ઉમેદવાર વ્યક્તિત્વ કસોટી(Personality Test) આપી શકશે.


UPSC-2013 (IAS-IPS etc.)ની જાહેરાત સંદર્ભે
ફોર્મ ભરવા માટે વેબ સાઇટ છે.  http://www.upsc.gov.in
તા.૦૫.૦૩.૨૦૧૩ થી શરુ છે.
ફોર્મ ભરવાની છેલ્લી તા.૦૪.૦૫.૨૦૧૩
સામાન્ય ઉમેદવાર માટે વયમર્યાદા ૨૧ થી ૩૦ વધારે માં વધારે ચાર જ પ્રયત્ન છે.
ઓ.બી.સી. ઉમેદવાર માટે વયમર્યાદા ૨૧ થી ૩૩ વધારે માં વધારે સાત જ પ્રયત્ન છે.
એ.સી/એસ.ટી.. ઉમેદવાર માટે વયમર્યાદા ૨૧ થી ૩૫  પાસ થાય ત્યાં સુધી છે.